________________
૪ ૨૭૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ : તા. ૧૫-૯-૨
દસ્ત વિરોધ પેદા થયે પૂ. રામવિજય મ. એ પ્રવચન ધારા દ્વારા ભારે આદેલન ઉપાડયું પરિણામે કુતરાઓને મારવાની અક્ષમ્ય પ્રવૃત્તિ તરત બંધ થઈ ત્યાં ત્યાં પૂ રામવિજય મ. ની યશગાથા ગવાય.
આજ ૧૯૭૬ નું વર્ષ રાજનગર માટે ચીરસ્મરણીય બન્યું. નવરાત્રીના દિવસે માં ? માતાજીને ઉત્સવ થતો દશેરાના દિને ભદ્રકાળીના મંદિરે બેકડાને શણગારી વધ કરવામાં આવતો. આ રીવાજ ઘણા વર્ષોથી ચાલ્યો આવતો હતો. પૂ રામવિજય મ. એ આ હિંસક પ્રથાને સદંતર નાશ કરવા પોળે પળે જઈને પ્રવચનમાં આ તક પ્રવૃત્તિ સામે ભારે આંદોલન જગાવ્યું. મહાજનોએ બધા જ ઉપાયે આ પ્રવૃત્તિ અટકાવવા
અજમાવ્યા પણ ધારી સફળતા મળતી ન હતી. દામથી પણ કાર્ય સરે એવું ન લાગતાં 3 માણેક ચોકમાં પચાસ હજારની મેદની સામે એવું જોરદાર પ્રવચન આપ્યું કે જેથી
જેને સાથે હજારો હિંદુઓ આ પ્રથા બંધ કરવા કટિબદ્ધ બન્યાં, અરે દયાળુ મુસ્લિમો પણ જોડાયાં કોર્ટ દ્વારા પણ પ્રયત્ન કર્યા માતાજીના મંદિરના પૂજારીના પગ ધ્રુજવા લાગ્યાં. દશેરાના દિને હજારો માણસ ભદ્રકાળી મંદિર પાસે એકઠા થયાં. પૂજારીઓએ હવેથી બેકડાને વધ ક્યારેય નહિ થાય એમ કહેતા કે નાચી ઉઠયાં. બે કડા”ને માળા પહેરાવી અમદાવાદમાં વિજય સરઘસ નીકળયું હવે તે રામ વિજય લે કે ના હૃદયમાં જીભમાં રમવા લાગ્યાં. કેવું સમ્યગ્દર્શન નિર્મળ હશે ? અને સત્યની કેવી વફાદારી હશે કે અધ્યાત્મ સર્વ દ્વારા જૈન શાસન ભારતભરમાં ગુંજારવ કરતું કરી દીધું. - એજ રીતે લાલન નામને પંડિત કે જેમને શિવજી નામે પ્રધાન શિષ. આ લાલન પંડિતે જુદે જ એક અનુયાયી વગ ઉભો કર્યો લાલન પંડિત તરફથી ભકિતના અતિરેકે એમના ભકતએ પાલિતાણામાં જયતલ ટીએ લાલન પંડિતની ૨૫ માં તીર્થકર તરીકે આરતી ઉતારી. જૈન સંઘમાં ભારે ખળભળાટ મચી ગયું. તે વખતે પૂ. આ. શ્રી ? સાગરાનંદસૂરિ મ. એ ભારે વિરોધ કર્યો. પૂ. રામવિજય મ. એ પણ જોશીલી વાણીથી ? આંદેલન તીવ્ર બનાવ્યું. શ્રાવકોએ લાલન સામે કોર્ટમાં કેસ કર્યો. જુબાની આપવા પૂ સાગરાનંદસૂરિ મ. સુરત પધાર્યા કોટે લાલન વિરૂદ્ધ કેસનો ચૂકાદો આપે. પંડિત લાલનને પણ ભારે પશ્ચાત્તાપ થયો. પછી આ પંડિત અમદાવાદમાં પૂ ૨ મવિજય મ.
ના વ્યાખ્યાનમાં આવતું પ્રવચન સાંભળી પિતાને પશ્ચાત્તાપ પ્રગટ કર્યા. પ્રાયશ્ચિત કે માગ્યું તેના હદયનું સુન્દર પરિવર્તન થઈ ગયું. ' ૧૯૭૬ ની સાલમાં વડોદરામાં શ્રમણ સંમેલન યોજાતા દેવદ્રવ્ય આદિની શાસ્ત્રીય ? મર્યાદા-નિયમો-પાઠો માટેના જે નિર્ણય લેવાયા તેમાં પૂ. રામવિજ્ય મ. એ પ્રમુખ