________________
૧ ૨૭૨ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
છે
છે કે, તું સમથ વ્યાખ્યાતા બનીશ” આગળ જતાં આજ પૂ. રામવિજય મ. વ્યાખ્યાન { વાચસ્પતિ પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિને પામ્યાં.
વિ. સં. ૧૯૬૦ નું ચાતુર્માસ પૂ ગુરૂવર્યો સાથે ભાવનગર પરામાં પૂ. ઉપાધ્યાયજી 8 મ. ભાવનગર ગામમાં પૂ. ઉપાધ્યાયજી મ.ને ગામનું પાણી પ્રતિકુળ જાણું પૂ. રામ૨ વિજય મ. પરાઓમાં ૧૦–૧૫ ઘરથી નિર્દોષ પાણીનો ઘડો ભરી બને પોશીના પાણીને લઈ ગામમાં જઈને પૂ. ઉપાધ્યાયજી મ. ની ભકિત કરતાં. એ ભકિત પ્રભાવે વચનસિદ્ધ પૂ. ઉપાધ્યાયજી મ. ના મુખમાંથી શબ્દ નિકળયા “બિબા ' શાસનકા જ બડા પ્રભાવક હોગા” આ વચને પણ અક્ષરશઃ સાચા પડયાં. આ ચાતુર્માણમાં કમ્મુપયડીને તલાશી અભ્યાસ પોતાના પૂજ્ય ગુરૂદેવશ્રી પાસે કર્યો...
થોડા સમય બાદ ગુરૂ-શિષ્યની બેલડી ઝીંઝુવાડા ગામના નજીકના ગામે ગએલી છે. ત્યાં શ્રાવકના તે સમયે ૬-૭ ખોરડા ગામમાં ગયાને પૂ. ગુરૂદેવ શ્રી પ્રેમવિજય મ. ને ઠંડી ૬. 8 ચઢી જોરદાર તાવ આવ્યો. ગામમાં કોઈ વૈદ્ય પણ ન મળે. બીજે દિ' તાવ ઉતરી ગયો છે પણ પૂ. રામવિજય મ. ને જોરદાર ઠંડી સાથે તાવ આવ્યો.
આમ લાગટ ૩૨ દિવસ સુધી ગુરૂ-શિષ્યને અંકાંતરે તાવ આવે છતાંય અન્ય છે { જે ઉલટ ભાવથી ભકિત થતી એ જોઈને જૈન જેને રે કહેતા કે આવા મહાત્મા તે વિરલા જ હોય.
દઢસમ્યકત્વની પરિણતીના બળે ૭ ભયથી અલિપ્ત પૂ. રામવિજય મ. એ દીક્ષાના છે ૭ માં વર્ષથી અવિરત શ્રી જિનવાણીને ધેઘ વર્ષાવા માંડે. તેઓશ્રીની વાણીનો પ્રત્યેક શબ્દ શાસ્ત્ર વચન છે એવી સુન્દર છાપ પ્રત્યેક શ્રોતાજનોના હૈયામાં અંકિત છે છે બનીને શ્રોતાઓને ત્યાગ-વિરાગમાં મહાલતા કરી દેતા હતાં એ જિનવાણીના જાદુએ કોટયાધીશ શેઠ શ્રી જેસિંગલાલભાઇએ યુવાવસ્થામાં જ સંસાર લીલા ત્યજીને પૂજ્ય- છે
શ્રીને જીવન સમર્પણ કર્યું અને વૈરાગ્યવારિધી શિષ્ય બન્યા પછી તે જાણે ચાત્રિમાર્ગ છે અનેકને સુલભ બની ગયે. પૂજ્યશ્રીને પુણ્યપ્રતાપ પ્રચંડ બનતે ચાલ્યું ત્યાં સુધાર છે આ કેના તફાને પણ ભારે ઝંઝાવાત મચાવ્ય. વાયુથી મેરૂ ડગે તે પૂજ્યશ્રી સત્યથી ડગે. ? સીધી રીતે સુધારકે ન ફાવ્યા તે એક વૈદ્યને સાથે પૂજ્યશ્રી પિતાના પુ. ગુરૂદેવશ્રી છે 4 સાથે વિહારમાં હતાં ત્યાં પિત્ત પ્રકોપના કારણે પૂ. રામવિજય મને આખા શરીરે ભારે છે છે ચળ ઉપડી અને પૂ. ગુરૂદેવશ્રી પ્રેમ વિજય મ. ને મરડો શરૂ થયો. ભકત શ્રાવક તરીકે જ સુધારકે આબાદ ભાગ ભજવીને પૈસાથી મતિ ભ્રષ્ટ કરેલા વૈદ્યને લઈ આવ્યાં, વૈદ્ય નાડો જોઈને છે છે પૂ. ગુરૂદેવશ્રી પ્રેમ વિજય મ. ને પાપડ ઉપર દવા ચેપડી આપી અને પૂ. રામવિજ્ય મને !