________________
છે પૂ. બા શ્રીવિ રામચન્દ્ર સ્ર મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ?
: ૨૭૧
કે માસર રેડ, દવાથી પગે ચાલીને જંબુસર રાત્રે ૧૧ વાગે પહયાં ત્યાં પૂ. ઉપાધ્યાયજી છે વી વિ.મ. હતા દીક્ષા આમદ આપવા વિચાર્યું ત્યાં પગે ચાલીને ગયાં ત્યાં દૂરના કાકી ત્રિભુવનને જોઈ બે ત્યાં કે તું કેમ અહી આવ્યા છે ? જવાબમાં કામકાજે. પછી તે પૂ. મુનિવર શ્રી મંગલ વિમ. ના શુભ હસ્તે ગંધારતીથે દીક્ષા આપવી એમ નકકી થતાં પૂ. મંગળ વિ. મ. આદિ ૩ મહાત્માઓ સાથે ૧૯ માઈલનો દીર્ઘ વિહાર કરી છે ગંધારતીથે પે હયાં. ત્યાં દીક્ષાની મંગળ વિધિ શરૂ થઈ. દરીયા કિનારે પવન જે. ૧ દાર ચાલે દિપક ઝબુક ઝબુક થાય. એમાં ગામમાં કોઈ હજામ ન મળે પૂ. મંગળ છે વિજય મ. એ વાળ કાપવાનું ચાલુ કર્યું થોડીવારે હજામ આવે. શુભ મુહુર્ત નિર્વિ. દને દીક્ષા લેવાઈ ગઈ. નામ મુનિ શામવિજય પાડયું મુખ ઉપર તે સંયમ પ્રાપ્તિને અપૂર્વ આનંદ અને આરાધનાનું તેજ ચમકયા કરે. ત્યાં પૂ. મંગળ વિજય મ. એ ભવિષ્ય ભાખ્યું આના જીવનમાં ઝંઝાવાતે અનેક આવશે પણ સર્વત્ર વિજય મેળવીને શાસનને મહા પ્રભાવક બની દી૫કની જેમ જ્ઞાન તેજને પ્રકાશ સર્વત્ર ફેલાવશે જે વાણું પૂજય રામવિજય મ. ના જીવનમાં અક્ષરશ: સાચી પડી છે.
વિ. સં. ૧૯૬૮ પો. સુ. ૧૩ ના શુભદિને ૧૭ પ્રકારના સંયમને આત્મસાત્ કરવાં ૨ ૧૭ વર્ષની વયે સુસંયમી બન્યાં ચારિત્ર પર્યાયની દિન પ્રતિદિન વૃદ્ધિ સાથે પૂ. . શ્રી છે વીર વિ.મ. પૂ. મગુરૂવર્ય શ્રી દાન વિજય મ. અને પૂ. ગુરૂદેવશ્રી પ્રેમ વિ. મ. ના છે
ઉપકારને બદલો { પ. પૂ. મુ. શ્રી મંગલ વિજયજી મ. શ્રી એ પૂ. આ ભ. શ્રી વિજય છે રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને દીક્ષા આપી હતી તેઓશ્રી તથા તેમના 8 ગુરુ બંધુ મેકવિજયજી મ.ને છેવટ સુધી સાચવ્યા અને અંતિમ સમાધિ આપી.
4 કપાપાત્ર બન્યાં. કારણ કે જ્ઞાન અધ્યયનની લાગણી સાથે પૂ. રામવિજય મ. એ વિય છે છે વિવેક વૈયાવરચ-સહિષ્ણુતા-ગુણાનુરાગ-ગાંભીય ઔદાર્ય–ક્ષમાદિ ગુણની સુન્દર ખિલછે વણી કરીને ઉત્તમ સાધુતાને આદર્શ મૂર્તિમંત બનાવે. 4 વિશિષ્ટ રેગ્યતાને પરખીને સિનોર ગામના પ્રથમ ચાતુર્માસમાં પૂ. ઉપાધ્યાય છે વીર વિ મ. ની તારક આજ્ઞાથી પૂ. રામવિજય મ. એ સમકિતના ૬૭ બેલ ઉપર | મનનીય પ્રવચન આપ્યું. વચન સિદ્ધ પૂ. ઉપાધ્યાય મ. ના મુખમાંથી શબ્દ સરી પડયાં