SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ પાદરાનાપનેાતા ત્રિભુવન બચપણમાં જ વ્હાલા માતા પિતાના વિયેગ...જે રસાડે એકી સાથે ૧૫૦ ની લેાજન પ ́ગત મંડાતી ત્યાં ૭ પેઢીએ ખેાટના બાલક ત્રિભુવન. પિતાજીના પિતાજીના માતુશ્રી રતનખાએ વાત્સલ્ય સાથે ઉત્તમ ગુણા અને સંસ્કારથી ત્રિભુવન'ને એવા કેળવ્યા કે મુક્તિ પ્રાપ્તિ તીવ્ર અભિલાષા અને વહેલી તકે સયમ પ્રપ્તીની ઝંખના રૅમેરામમાં વ્યાપ્ત બની ગઈ. બાલ્યવયમાં અબાલ દ્ધિના સ્વામી ત્રિભુવનની દહેવાણુ અને વ્યવહારિક શિક્ષણભુમિ ૫.૪૨માં સહજ રીતે એવી હવા જામી કે શિ'થીલાચારી-સાધુ ત્યાં જતા સાવાર વિચાર કરે પોતે તે ૪ વર્ષની વયથી ઉકાળેલુ પાણી-૫રમાત્મા ભકિત-૬ભટક પ્રતિક્રમણ-નવકારશી ચેાવિહાર તા કરતાં સાથે ધાર્મિક અધ્યયન એવું મજેનું' કરતાં કે જેની પરિણતી એમની પ્રત્યેક ક્રિયામાં જણાઇ આવતી-જાણે જિનાજ્ઞા માતા સાથે જ રહેવતું હોય ! મેહરાજાના શા પરાક્રમ ચાલે ? પાદરાના ધાર્મિક શિક્ષક શ્રી ઉજમશીભાઇએ આ રત્નની ચમક સ્વ સ્વરૂપે પ્રગટાવવામાં સિંહ ફાળા આપ્યા. એથી ચરિત્ર પ્રાપ્તિની ભાવના અતિ તીવ્ર બની. મને કાકાઓ ડરી ગયાં પ્રલેાભન આપ્યુ કે તું દીક્ષા ન લે અમારી પાસે જે છે તે તરા નામે કરી આપીએ પણ ભવભીરૂ ત્રિભુવને કહ્યુ' કે ‘સયમ એજ મારૂં સાચુ જીવન છે. મામાએ આવીને કહ્યું' કે, ત રા કપડા ફાટી જાય પછી દીક્ષાની વાત ત્યાં ત્રિભુવન કાતરથી તેના કપડા કાપવા બેસી ગયા. જેણે સંસાર કાપવા છે એને કપડા ફાડવા એ હજ હૈ યને ? કાકા-મામા આદિ સગાએ છાપામાં નેટિસ છપાવી' કે જે ત્રિભુવનને દીક્ષા આપશે એની સામે કાયદેસર પગલા લેવાશે’ આ નેટિસે તા ત્રિભુવન વજ્ર જેવી કઠારતા સાથે સ'યમ લેવા તે પણ વહેલી તકે લેવા દૃઢનિશ્ચયી બન્યા. ભલેને સગાઓએ એની ચારે તરફ ચેકી મૂકી એમાં ભાગ્યેાદયને ખિલવનાર પૂ દાન વિજય મ. અને ૧. પ્રેમ વિજય મનુ' ચામાસુ` પાદરા પાસેના દરાપરા ગામમાં થયુ.... ઉભય મહાત્માએ ના પરિચય પ્રતાપે પૂ પ્રેમ વિજય મ. નું શિષ્યત્વ અંગીકાર કરવાને શુભપળે સુનિશ્ચય કર્યાં... પણ ત્યાં દાદીમાના શબ્દો યાદ આવ્યાં. બેટા ! તારે દીક્ષા જ લેવાની છે પણ મારી હયાતી બાદ આ શબ્દો પૂર ગુરૂદેવશ્રીને સંભળાવતાં પૂ ગુરૂવર્યાં શ્રી પ્રેમવિજય મ. એ કહ્યું કે, ‘ત્રિભુવન ! તને ખબર છે કે તું પહેલા જઈશ કે તારી દાદીમા" આ વાક્રયે અતિ જાગ્રત ખર્નને ચાતુર્માસ બાદ વ્યવસાયિક કામના અર્થે વડોદરા જઇને પૂ. પરમગુરૂદેવ શ્રી દાન વિજય મ. પાસેથી દીક્ષાનુ મંગલ મુહૂર્તો લઈ આવ્યાં. ભારે ગાંભી અપનાવી પૂ. ગુરૂદેવશ્રીના કથન મુજબ જબુસર જવાનુ નકકી કર્યુ.. ચુપકીથી ટ્રેનમાં બેસીને કાઇ ઓળખીતા જોઇ ન જાય એ માટે રેલ્વેના પાટીયા નીચે સંતાઇ જઇ સાંજના
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy