SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ R પૂ. આ. વિ. રામચન્દ્ર સૂ. મ. સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : : ૨૬૧ છે છે પ્રયત્ન ચાલુ અને કરૂણ ભાવ દિલમાં રહે છે. બાકી આપને ક્યાંથી સમજાય કે તે 8 અમે સંસારીએ પૈસા માટે આવું શા માટે કરીએ છીએ. જે અમારી પાસે ધન હોય ! છે તે વાહ વાહ થાય. અમારા બાળકે સારી જગ્યાએ વરે. અમારા દોષ હોય તે પણ છે અમારી સામે કોઈ આંગળી ચીંધી શકે નહિ; અને અમારા પાપને અમે દાનની ચાદર ઓઢાડી ઢાંકી દઈ શકીએ. હવે કહો અમારે પૈસાની જરૂર ખરી કે નહિ? પરંતુ આ પશ્રીને અહીં સાંભળવા આવેલામાંથી કોઈ એક શ્રોતાજન અંતીમ સમયે આપને યાદ | લાવી વિચારે કે લાખેણી ગામના ચેરે પૂ શ્રી એ કેવી વાત કરી હતી ! મારે આવું છે નહતુ કરવું જોઈતું અને કર્યાને પસ્તા થાય. તે આપશ્રીની મહેનત લેખે લાગશે 3 અને મરનારનું જીવન સાર્થક બની જશે. મેં આગળ ચલાવ્યું–જે આ આભાર માનવા છે ઉભી થયેલી વ્યકિના કેટ ઉપર પાંચ સાત થીગડા હોત તે મને બોલવા ઉભે કર્યો ? ન હોત. બલકે સામે હરિજને ઉભા છે ત્યાં મારૂ સ્થાન હેત. પૈસાને જ આ બધે પ્રભાવ હોય તેવું નથી લાગતું ? ૫ શ્રી મારી વાત ઉપર ખુબ હસ્યા. મને પાછળથી કહેવામાં આવ્યું પૂ. મહારાજ સાહેબ આટલું કયારેય અગાઉ હસ્યા અમે જોયા નથી. | - અંતમાં . પૂ. મહારાજ સાહેબનું એવરેસ્ટ છેટલું ઉંચુ વ્યકિતત્વને મારા જેવો જ ખીણમાં ઉભેલે માણસ કેવી રીતે માપી શકે? એટલે જ પૂજયશ્રીના વ્યકિતત્વ વિષે | કાંઈ પણ લખવાની ચેષ્ટા કરી નથી. સહુની ઉપર પૂજયશ્રીના આશીર્વાદ ઉતરો. આત્મા અનાદિકાલથી જડ કર્મોના યુગમાં ફસાયેલો છે અને એથી જ અનાદિકાલથી વિષય છે અને કષાયની આધીનતા એને વળગેલી છે. વિષય અને કષાયની આધીનતા, એ જ કે આત્માની બરબાદીનું કારણ છે. કારણ કે–વિષય અને કષાયની આધીનતા આત્માની સાથે છે અનેક પ્રકારના કર્મોને યોગ કરાવનાર છે. સાધુઓ સંસારના શત્રુ છે. પણ તે કયા સંસારના ? આ વિષય અને કાયરૂપ સંસારના સાધુએ સંસારમાં વસતા જીવોના શત્રુ છે જ નહિ અને ૨ E હોય પણ નહિ. સાધુએ તે વિષય-કપાથરૂપ સંસારના વૈરીએ છે અને તે તે હવા જ છે જોઈએ. કારણ કે–વિષય અને કષાયની આધીનતા એ જ દુઃખ માત્રનું મૂળ છે. જેનામાં ? આ વિષય પ્રત્યે વિરાગભાવ પ્રગટે છે અને કષાયોને ત્યાગ કરવામાં જે કટિબદ્ધ બને છે, છે તે આત્માની સાથે કર્મોને વેગ લાંબે કાળ ટકી શકતું જ નથી. કર્મોના વેગને ટકા૧ વનાર તથા વધારનાર કોઈ પ્રબલ વસ્તુ હોય, તે તે વિષય અને કષાયની આધીનતા ત છે. કારણ કે–એ ગયા પછી કર્મોને વેગ છેડા જ કાળમાં નાશ પામ્યા વિના રહે તે –શ્રી ભેજ તીર્થની યાત્રાએ
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy