________________
છે ૨૬૦ ૧ ૧ શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૨
ચોપાનીયા છપાવી જાતે જ વહેંચી આવ્યો. સ્થળ ટાઉન હોલ ખેલ. પ્રવચનના છે અંતમાં પૂજ્યશ્રી ૯યા. શું પત્થરા સમજણમાં છે. જે સમજણમાં ધર્મ હોય તે આચરણમાં આવ્યા વિના રહે નહીં. આ વાત મને વિચારતા લાગે છે કે “સમજણમાંથી નિશ્ચયમાં આવે અને નિશ્ચયમાંથી આચરણમાં આવે પણ અફસની વાત છે કે ધમ જેટલે સમજણમાં છે તે કરતા વધુ વાતમાં છે” તેથી જીવનમાં વિરોધાભાસ 8 દેખાય છે.
ઘેર પધારવા વિનંતિ કરી. K મારે ઘેર પૂજ્યશ્રી પધારે તે કેવું સારૂં? આ ભાવ થયે. બીજા દિવસે સવારે હ પૂશ્રી પાસે પ્રસ્તાવ મુક્યો અને વિનંતિ કરી. સહેજ ઉંચા અવાજે કહ્યું કે અમે જ મહત છીએ? ઘરે ઘરે પગલા કરતા ફરીએ ? કઈ એવું કાર્ય કર્યું હોય તે જરૂર છે આવીએ. મેં કહ્યું મારે એક માસના એકાસણું ચાલે છે આજે ૨૨ મો દિવસ છે. ૫
“ચાલો અત્યારે જ” અને પુત્રી મારે ઘેર પધાર્યા મારા આનંદને પાર ન રહ્યો. (સંતે જ 8 ઓછા જોવા મળે છે. મહંતે વધુ જોવા મળે છે?)
ગામના ચેરે પ્રવચન લાખેણીમાં (બટાદ તાલુકાનું ગામ છે મારૂ વતન છેજુના વખતનું દેરાસર છે 8 હતુ. અને ધાતુના પ્રતિમાજી મુનિસુવ્રતસ્વામી બીરાજમાન હતા. જગ્યા વિશાળ હતી. જે છે તેથી ફરી પ્રતિષ્ઠા કરવા સંઘે વિચાર્યું. વળી પ્રભુજીની દષ્ટિ ગામ તરફ પડે તે હેતુથી = નવું દેરાસર બનાવ્યું. નવું દેરાસર મહેતા રામજીભાઈ ઝવેરભાઈના પરિવારના સહયોગથી તે તૈયાર થયું હતું તેમાં આરસના પ્રતિમાજીની પ્રતિષ્ઠા પૂ જિનેન્દ્રવિજયજી મ.ને નિશ્રામાં છે હતી તેમના ખાસ આગ્રહથી પૂછીને પધારવાનું નક્કી થયું પૂ શ્રી ભવ્ય સામૈયા સાથે પધાર્યા પ્રતિષ્ઠા થઈ તે સમયે પૂછીનું વ્યાખ્યાન ગામની મધ્યમાં ચેરે રાખેલ. પૂ. શ્રી જેરા
ઉપર યોગ્ય આસને બીરાજેલ હતા. આજુબાજુ અન્ય મુની ભગવંતે હતાં. પબ્લીક છે 8 નીચે ચગનમાં બેઠેલી હતી. પૂ.શ્રીના પ્રવચનમાં કહેવાનો મતલબ એ હતું કે તમે છે છે આટલા બધા પાપ શા માટે કરે છે? પૈસા પાછળ આટલા પાપ કરવા ની શી જરૂર 8 છે? વળી મને એ નથી સમજતું કે તમને મારે કઇ રીતે સમજાવવા ? ભાષા ઋચક અને ૨ છે વેધક હતી. છેલ્લે આભારવિધિ કરવાનું કામ મને મળ્યું સાહેબની બાજુ માં ઉભો રહી 6 8 શરૂઆત કરી.
આચાર્ય ભગવંતશ્રી, { આપે કહ્યું કે મને એ નથી સમજાતું કે મારે તમને કઈ રીતે સમજાવવું? પૈસા છે માટે આવુ શું કામ કરે છે? આપને મારી પ્રાર્થના છે કે આપ અમને સમજાવવાને