________________
પૂ.આ. શ્રી વિરામચન્દ્ર સ્ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો :
નાતે જૈન શાસ્ત્રાને સ્વીકાર્યા તે તે સ્વભાવિક છે અને ખરેખર તેા જૈન શાસ્ત્રના મતને સ્વીકારનાર વિશેષ પૂજનીય બને છતાં કેટલાક લેાકેા આપે ઐતિથિ ઊભી કરી છે તેવા આક્ષેપ મુકતા તા પણુ આપને તેવા કે પ્રત્યે પણ દ્વેષ ન હતે.
: ૨૫૭
જાય તે
દોરા ધાગા, મંત્ર, તંત્ર, યંત્ર, ચમત્કારીક વાસક્ષેપ આપનારા, શ્રીફળ, સેાપારી તથા મંત્રેલા શંખ બાદિની પૂજા કરાવનારા કેટલાક સાધુએને આપની પ્રત્યે દ્વેષ હતા તેથી તેવા સાધુએ પેાતાની જિનાજ્ઞા વિરોધી આવી હીન પ્રવૃત્તિએ ઉઘાડી પડી ન માટે તેઓ પાત જાણતા હોય છે કે પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી કૃત કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં એ ચૌદશના ઉલ્લેખ છે, શ્રાદ્ધવિધિ સૂત્રમાં એ આઠમ, હિરપ્રનેાત્તરાણિમાં પાંચમ-જૂનમના ક્ષય, સેન-પ્રશ્નોત્તરાણિમાં બે અગીયાર વિ.ના ઉલ્લેખ છે. સુરતમાં એક પ્રતિમાં ૭૦૦ વર્ષ પહેલાના છે તે બીજી આઠમે ભરાવેલા છે જયારે સામે પક્ષે ‘આપણામાં પવતિથિની ક્ષય-વૃદ્ધિ થાય નહી' તેવુ" લખેલ એક પણ જૈન શાસ્ત્ર નથી આ બધુ જાણવા છતાં આપની ઉપર બે તિથિ ઊભી કરવાના આક્ષેપ મુકનાર ઉપર પણ આપે ખૂબ જ કરૂણા કરી છે.
૨૦૪૪ ના સાધુ સ`મેલનમાં આપ સહુથી વયેવૃદ્ધ-જ્ઞાન વૃદ્ધ અને દીક્ષા પર્યાયે પણ સોના વડીલ હૈડાવા છતાં પણ આપને ઈરાદા પૂર્વક આમત્રણ આપવામાં આવ્યુ નહીં.. અને આપશ્રીને એકલા પાડી દેવાની ચાલ ચાલવામાં આવી. તેમાં આપનાં આશ્રિત સામેલ થયા છતાં પણ આપે તે તેઓના ઉપર પણ ખૂબ જ કા કરી અને મારા ભગવાનના સાધુએ અશાસ્ત્રીય નિહઁચા કરી દુર્ગાંતિમાં ન જાય' તે માટે આપે જે પુરૂ ષા કર્યાં તેના તા જગતમાં જોટો ન મળે તે લખાણા પ્રગટ થાય તા દુનિયા ઝુકે આ વિષમ એવા પચમકાળમાં આવા કરૂાસાગર હાય તે તે ખરેખર પ`ચમકાળનુ અચ્છેરૂ ગણાય.
હે અનંત ઉપકારી
આપ અદને મળ્યા ન હેાત તે। શ્રી વીતરાગ પરમાત્માએ બતાવેલા માક્ષમાગ ની સાચી સમજ અમેાને કાણુ આપત ? ભગવાન મહાવીરે જેના સખ્ત વિરેધ કર્યાં, ભગવાનની ત્રીજી પાટે આવેલા પૂ. પ્રભવસ્વામીએ સમ્યભવ ભટ્ટને યજ્ઞ મડપમાંથી હેામહવન કરતાં ઠાડીને સાચુ' તત્ત્વ સમજાવ્યું. અને ભગવાનની પાટ સોંપી આમ હૈ।મ– હવનની પ્રવૃત્તિ એ પાપ પ્રવૃતિ છે છતાં કેટલાક લેાકેા દેરાસર અને ઉપાશ્રય જેવા સમ કિતના સ્થાનમાં હૉમ-હવન જેવી પાપપ્રવૃત્તિઓ કરે છે અને હામ-હવનની રાખની પ્રભાવના પણ ઠરે છે. ખરેખર તા અજ્ઞાનીઓ લાખો રૂપીયા ખચીને ધમ પ્રવૃત્તિના નામે પાપ પ્રવૃત્તિઓ કરે છે આવા લેાકેા ખરેખર તેા પેાતાના પુણ્યની રાખ કરી રહ્યા