________________
છે ૨૫૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
છે પણ અજોડ હતી. આપે અનેક ભવ્યાત્માઓને દીક્ષા આપી અને અનેક લોકોને શ્રી વીતરાગ પરમાત્માના શાસનના શ્રાવકો બનાવ્યા.
કેટલાયે આપની સમક્ષ કાળા વાવટા લઈને વિરોધ કરવા આવનારા બાપના વફાદાર શિ બની આપને કાયમ માટે સમર્પિત થઈ ગયા.
આઝાદીની લડતના પવનમાં આવી ગયેલા જમાનાવાદી લેકેને જોઈને લેકાગચ્છના એક સાધુએ તે આપના માટે ત્યાં સુધી કહ્યું કે જે આ કાળમાં રામવિજય જનમ્યા ન હોત તો અત્યારના જૈન સાધુઓ રેટી કાંતતા હતા અને જેના સાધ્વીએ બધી નસ બની ગઇ હેત, અન્ય ગચ્છના સાધુના આ શબ્દ આપ કેવા ! મહાન શાસન પ્રભાવક હતા તે દર્શાવે છે.
જામનગરના એક ભાઈ કહે છે કે જેનામાં કમાવાની ત્રેવડ ન હોય તે સાધુ બને અને જેને કઇ પસંદ કરે નહીં તે સાધ્વી બને. આવું ભયંકર પાપમય વચન બેલનાર પણ આપના પરીચયમાં આવતા ભયંકર પશ્ચાતાપ કરવા લાગ્યા. અને પિતાની જાતને ધિક્કારવા લાગ્યા. તથા આપના ઉપકારને કાયમ યાદ કરનારા જ બન્યા. આપ તે નાસ્તિકને પણ આસ્તિક બનાવનાર મહાન શાસન પ્રભાવક હતા. પારસ
મણીના સંસર્ગથી લેતું પણ સેનું બને છે તેમ આપશ્રીના સંસર્ગથી નાસ્તિક પણ છે આસ્તિક બન્યા છે. - આપ પૂજ્યપાદશ્રીજીના વરદ હસ્તે થયેલા અનેક શાસન પ્રભાવનાના કાર્યો જેવાં કે અનેક ઉપધાને, યાદગાર, છરી પાલિત સંઘ, નવા મંદિરના નિર્માણ કાર્યો, ઉજમશુઓ, ઉત્સ વિ. વર્તમાનકાળમાં અજોડ છે. વર્તમાન કાળમાં દિક્ષાને આવી સુલભ બનાવનાર જે કઈ હોય તે તે આપ જ છે. અજ્ઞાનીઓ કાળા વાવટા લઈને આવે કે રસ્તામાં કાચના કટકાઓ નાંખી દીક્ષાના કાર્યોમાં વિદને નાંખે તે પણ આ પ કદી ઝુકયા નહીં. અને જમનાવાદના નાસ્તિકને આપે મુંહતોડ જવાબ આપ્યો. આપ તે ખરેખર દીક્ષાના દાનવીર હતા. એ
હે કરૂણાસાગર,
અપકાર ઉપર પણ ઉપકાર કરનાર આપ શ્રી વીતરાગ પરમાત્માનાં સાચા સાધુ હતા. અજ્ઞાનીઓએ આપનો તેજોવધ કરવા અનેક પ્રયત્નો કર્યા, કેટલાય આક્ષેપ કર્યા, કેટલાય કેસ કોર્ટમાં દાખલ કર્યો, પરંતુ આપ તે આવા કૃત્ય કરનાર પ્રત્યે પણ સદા સર્વદા શું કરૂણા ભાવને ધારણ કરનાર જ હતા. તિથિની ક્ષય-વૃદ્ધિ (બે તિથિ) સાથે આપને કંઈ છે છે લાગતું-વળગતું ન હતું પણ તે તે જેન શાસ્ત્રને સિદ્ધાંત છે અને આપે જેન સાધુના જ
ત્રક