________________
J ૨૫૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
વિક્રમ સંવત ૧૯૮૫ કે” ૮૬ની આસપાસ મુંબઈના માધવબાગ-લાલ બાગ વિસ્તારમાંના ઉપાશ્રયમાં ઘટેલી આ ઘટનાના કે દ્રવત મુનિરાજ શ્રી રામ વિજયજી (વર્તમા. છે નમાં સ્વ. પૂજય પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. સ.)નો પરાકા
ઠાને પામેલો આ મૈત્રીભાવ અને કરુણાભાવ જ બતાવી આપે છે કે પિતાની છે ઉપર પ્રાણાન્ત પ્રહાર કરનારાઓ ઉપર પણ એમની આંખોમાંથી તે નર્યા તેજ
કુવારા જ વરસી રહ્યા હતા..... અને હા, પ્રવચનપીઠ પર બિરાજમાન હોય છે ત્યારે એમની આંખોમાંથી તેજ અંગારા પણ ક્યારેક કયારેક વરસતા હતા ખરા, પણ જ તે સુધારાવાદ ઉપર, સુધારાવાદીઓ ઉપર નહિ ! | (કર્ણોપકર્ણ સાંભળેલી આ ઘટનામાં કઈ રજૂઆત અવાસ્તવિક બની હોય તે મિચ્છા મિ દુક્કડં ....!)
-
૦ સમકિતી સુખમય સંસારને પણ દુઃખમય જ માને છે. સમકિતમાં બધા ગુણ હોય, કદાચ ગુણ ન હોય તે ઈચ્છા પણ હોય, સમકિતમાં જે સમકિતના ગુણ જોઈએ તે ન હોય તે તેનું દુ:ખ હેય, તેના પ્રતિપક્ષી દેશ છે પર દ્વેષ હેય, માટે તે ગુણ પણ ગણાય. સમકિતના સંવેગ. લક્ષણમાં
સુરનર સુખ જે દુ:ખ કરી લેખ, વંછે શિવસુખ એક.”
દેવપણાના અને મનુષ્યપણુંના સુખને સમકિતી દુખ કરીને જ ચિંતવે છે 1 છે. મેક્ષ સુખને જ ઈચ્છે છે. બીજી તેને ઇચ્છા જ ન હેય. સમકિતીની ટેક છે કે, સંસારના સુખને સુખ માનું જ નહિ તે નિશ્ચિત છે. દુઃખ વગર તે સંસારનું સુખ ભોગવી શકાય જ નહિ. ભૂખ વગર ખવાય તૃષા વગર જ 4 પીવાય? સંસારનું સુખ દુઃખથી મિશ્રીત જ હોય. મજેથી ભોગવે તો તે ! સુખ દુખ આપ્યા વિના રહે નહિ,
સંસારના સુખને સારુ તે ગાંડા માણસે માને. મિથ્યાષ્ટિ એટલે ગાંડા. છે. સમકિતી એટલે ડાહ્યા, દુનિયાના ડાહ્યા ગણતા તો પહેલા નંબરના ગાંડા છે, ને દુઃખી છે, મૂરખ છે, ભણ્યા છે-ગણ્યા નથી. ગમે તેવા વિદ્વાન પણ કામને નહિ. ડોકટર દવા ખવરાવે, વકીલ કાયદા ભણાવે તે આપણું ભલું કરે નહિ.
આત્મોન્નતિનાં સોપાન ભાગ-બીજો. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.
શ્રદ્ધાંજલી વિશેષાંક