________________
છે પૂ આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે
: ૨૪૯ પેસી ગયો. અંદરથી એણે દરવાજો બંધ કરી દીધું. ભગવાન પાસે ઊભા રહીને, આંખે બંધ કરીને, બે હાથ જોડીને એણે પ્રાર્થના શરૂ કરી........ ૫ વિશાળ હાલમાં પથરાયેલી ભીડને વીધીને પેલા જુવાનિયાઓ સીધા ગર્ભદ્વાર પાસે છે પહોંચી ગયા અને અગ્રણીઓની ચિંતા આસમાને પહોંચી ગઈ. જુવાનિયાઓને આવેશ
આ લાકડાના દરવાજાને કે લોખંડની સાંકળને કે આગેવાનોની શાણી સલાહને : છે કે ઈનેય ગાંઠે તેમ નહતા. તેમણે દ્વારને હચમચાવવા શરુ કર્યા. ખેલ ખલાસ થઈ છે જવાની ઘડીઓ ગણાતી હતી. પણ પ્રવચનપીઠ પર બિરાજમાન મુનિશ્રી સમય વતીને છે સર્વમંગલ કરી ને અત્યંત વર સાથે તે જ ગર્ભદ્વાર પાસે આવી પહોંચ્યા. પૂરી જહે- 8 મત અને ભારે સમજાવટથી તેઓ પેલા જુવાનિયાઓના જુસ્સા અને ગુસ્સાને શાન્ત પાડવામાં સફળ થયા, પણ ધૂળરાખથી ઢંકાયેલા દાવાનળની જેમ પેલાઓ હજીય ધુંધવાતા તે હતા જ. મુનિશ્રી સ્વયં ગભદ્વાર પાસે એકદમ પાસે જઈ પહોંચ્યા. દરવા
જના સળિયા માંથી પેલે પણ બહાર બધે ખેલ ધ્રુજતાં ધ્રુજતા નિહાળતો હતે. નિકટ છે પહોંચેલા મુનિશ્રીએ તેની આંખમાં પિતાની આખે પરવી. દશ સેકંડ.. વીશ સેકંડ....
અને ત્રીશમી પકડે પેલાએ બારણું ખોલી દીધાં. મુનિશ્રીની નજરે કે'ક જાદૂઈ અમર ઊભી કરી હતી. પરંતુ તેના અંગેઅંગમાં હજી પણ ભયનાં કંપનો ફરફરતા હતા. છે તેના દિલદિમાગમાં છવાઈ ગયેલું પેલા જમડાઓનું રૌદ્રરૂપ કેમેય ખસતું
નહોતું. પણ જયાં આ મુનિરાજે તેનો હાથ પકો ત્યાં એ બધું જ ગાયબ થઈ ગયું. છે ન જાણે એ મુનિરાજની હથેળીએ એને કેવો કરન્ટ આપી દીધું. એમની હથેળીમાંથી,
એમના હૈયામ પ્રગટેલી દયા-કરુણાની વિદ્યુત સંચાર જાણે તેનામાં થયે હતે. મુનિરાજની છે હૃદય ધરા પર સદૈવ ઉભરાતા રહેતા મૈત્રીભાવ અને કરુણાભાવના મહાસાગરના અમીછાંટણા એને ભીંજવી ગયા હતા. હવે તે પોતાની જાતને સંપૂર્ણ સલામત માનતે હતે.
જુવાનિયાઓની કાળઝાળ કોર્ડને તોડીને, ઉપાશ્રયના પ્રલંબ અવગ્રહને ઓળંગીને, અને ચિક્કાર દિનીની આરપાર પસાર થઈને કરુણામૂતિ મુનિરાજ પેલાને હેમખેમ દૂર દૂર સુધી મૂકીને જ્યારે પાછા પધાર્યા............ ત્યારે હજજારો આંખે એમની બે આંખમાં 8
ખોવાઈ ગઈ હતી. એ જ તેજ, બરાબર એ જ તેજ અત્યારે પણ ત્યાં ઉભરાતું હતું છે ન જે પ્રવચન પીઠ પર દેખાયેલું. છે કેઈને હ. જય સમજાતું ન હતું કે જાદુભરેલી આ આંખમાંથી આખરે જ વરસે છે શું ? આ તેજ અંગારા કે તેજ ફુવારા ?