________________
:
૨૪૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ આને ત્યારે પેાતાના મનની મહેલાતા પત્તાંના મહેલની જેમ કડડભૂસ થતી દેખાતી અને તેઓ ઝનુની બનીને આ મુનિરાજ ઉપર તૂટી પડતા.
આ મુનિરાજ ઉપર અનેક જાસાચિઠ્ઠીએ પણ આવા ચૂકી હતી. ગમે તે ક્ષણે પેાતાના જાન જોખમમાં મુકાઈ જાય તેમ છે ઃ તેવુ' જાણવા છતાંય સુધારાવાદને બરબાદ કરી મૂકવાના મીશનને તેએ અવનવા જોશ સાથે આગળ ધપાવતા હતા. તેમની રીતસર ચારિત્ર્યહનન સુધીની બદનક્ષી કરતી નનામી પત્રિકાએ લગભગ રાજને હિસ એ બહાર પડતી જતી હતી, તાય તેએ પેાતાના માગેથી પાછા ફરવાનું' તે શું, પાછુ વળીને જોવાનું ‘યઃ ન તા વિચારી શકતા કે ન તે કલ્પી શકતા. જાસાચિઠ્ઠીએ અને નનામી પત્રિકાઓના સિલસિલા જેમ જેમ વેગ પકડતા જતા હતા તેમ તેમ મુનિરાજની આંખેામાં કાટક અજીબ તેજ ઉભરાતું જતું હતું.......
અને આજે એ તેજના ઊભરા અપાસરામાંની પ્રત્યેક વ્યકિતને સ્પીતા હતા : કાટકને એ દઝાડતા હતા તે કાકને એ ઠારતા હતા. અસ્ખલિતધારાએ યેમેર વેરાતા જતા એ તેજબિન્દુએએ વાતાવરણના અણુએ અણુમાં ગરમાટે અને સન્નાટો ફેલાવી દીધા હતા... બરાબ્બર એ જ સમયે નખશિખ જલી ઊઠેલેા કેક શ્રોત સ્થળપળનુ ભાન ભૂલી જઈને સટાફૂ કરતા ઊભા થઈ ગયા અને આસપાસના શ્રોતાએ કશું' વિચારે તે પહેલા તા તેણે પ્રવચનકાર મુનિરાજ પર લાકડીનેા છુટા ઘા કરી દીધા. અને વળી જ પળે ધમધમાટ કરતા એ મુનિશ્રી તરફ ધસી ગયા. મુનિશ્રી સ્વસ્થ હતા શાન્ત
હતા.... પણ.
હે હા મચી ગઇ એ સભાખ’ડમાં ઉશ્કેરાયેલા લેકે ખાસ ‘માર- માર' કરતાં પેલા તરફ ધસમસ્યા કેટલાક શાણા માણસાએ થાળે પાડવા અથાગ પ્રયત્નો કર્યા પણ આ લેાકજુવાળને તે શકયા. પળે પળ મહત્ત્વની હતી ગણતરીની પળેામાં શું નું બિચકેલે મામલે કેવુ' વિકરાળ સ્વરૂપ પકડે એ કહી શકાય વધારે તા પેલેા જે પકડાયા તા, હતા ન હતા થઈ સૌના મનને ધ્રુજાવતી હતી. જુવાનિયાઓના હોકારાપડકારા આ તરફ પેલાના કાનમાં પડયા ને એણે પાછળ જોયુ. તે પેલા જુવાનિયાઓમાં અને પોતાના કાળ સાક્ષાત્ પેાતાની તરફ ધસમસતા આવતે દેખાયા ખસ, બેચાર મિનિટ પછી........ પછીના વિચારે એ ધ્રુજી ઊઠયા. ભયની એક ઠં‘ડી ક...પારીએ એના રૂવાડાં ખડાં કરી દીધાં.
કરીને જુવાનિયાએ વણસેલી પરિસ્થિતિને કઈ રીતે ખાળી ન શું થઇ જાય અને તેમ નહાતું. સૌથી જવાના એ દહેશત
ચકળવકળ થતી અને ચાતરફ ઘૂમતી એની નજરેામાં અચાનક પેાતાની એકદમ જ નજદીકમાં એજ પ્રવચનખડના એક ખૂણામાં આવેલા જિનમદિરનુ−ગ દ્વાર આવી ચડયું. બીજી જ ક્ષણે એ ગભદ્વાર પાસે અને ત્રીજી જ ફાણે એ ગભારાની અંદર
Pott