________________
ખીચખીચ ભરાયેલા વિશાળ પ્રવચનહોલમાં ઊગતી જુવાની, શ્યામવર્ણ અને એક છે વડિયે છતાં કંઈક મજબૂત બાંધો ધરાવતે એક મુનિદેહ પ્રવચનપીઠ પર બિરાજમાન છે. એમની ધ રદાર જબાનમાંથી આગઝરતા શબ્દ સતત વરસી રહ્યા છે, અને એ શબ્દોને ઝીલતા હજજારો શ્રોતાઓ એમની જાજરમાન દેહાકૃતિની જાદુ ભરેલી આંખને
અનિમેષ નયને–એકીટસે-નિહાળી રહ્યા છે. સાંભળવાનું બંધ કરીને કાન પણ જાણે એ { તેજવરસતી અખાની મેહિનીને નિહાળવા માટે ઊંચા થઈ ગયા છે. સૌ તલલીન છે, - સી એકાકાર છે, સૌ દત્તચિત્ત છે ? પેલી આંખોના તેજમાં.........
તે કાળે અને તે સમયે વિક્રમની ઓગણીસમી સદી અસ્ત ભણી ઢળી રહી હતી, ત્યારે ? જમાનાવાદ, ભોગવાદ, સુધારાવાદ જેવા કેક વાદ-બિલાડીના ટેપની જેમ ચારેકોર ફૂટી નીકળેલા. અને આ તમામે તમામ વાદ પોતાના એકમાત્ર રટર દુશમન ધમવાદ ઉપર પૂરી તાકાત સાથે ત્રાટકેલા. “ખાઓ, પીઓ અને અમનચમન ઉડાઓમાં જ જિંદગીની સફળતા સમજનારા જમાનાવાદીઓએ ધર્મને પિતાનું લક્ષ બનાવેલું. અને
તેજ અંગારા કે તેજ ફુવારા –પૂ. મુનિરાજ શ્રી મોક્ષરતિ વિજયજી મ.
એ ધર્મને વીંધી નાંખવા તેમણે ધર્મગુરુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કેમ કે પિતાના રંગરા ફેશન વ્યસનના હવનમાં હાડકાં નાખનાર આ ધર્મગુરુઓ જ હતા. આંખમાંના કણ ની જેમ સતત ખૂચતા આ ધર્મગુરુઓને તેઓ કંઈપણ રીતે–સામદામદંડભેદમાંથી કોઈપણ ઉપાયથી “ચૂપ કરી દેવા માંગતા હતા, અથવા તે પિતાને પ્રતિકુળ પડે તેવા ધાર્મિક આચાર વિચારમાં દેશકાળને નામે તેઓ મનઘડંત “સુ”
ધારાઓ (1) કાવવા માંગતા હતા. “યયાતિ'–સંસ્કૃતિના આ વારસદારોની અપરંપાર A બહુમતી પાસે પેલા ધર્મગુરુઓ તે સાવ જ પાંખી લઘુમતીમાં હતા. આ પરિબળ પણ છે છે. ભોગ વિલાસીઓને સારું એવું પ્રેરકબળ પુરું પાળતું હતું. અને પરિસ્થિતિ પણ તેમને
અનુકુળ બનતી જતી હતી. ઘણા ખરા ધર્મગુરુઓએ તે ચૂપકીદી કયારનીય પકડી છે લીધી હતી.
પણ અહીં, આ એક મુનિરાજ એકલવીર બનીને પહાડની જેમ અડેલ રહીને આ છે બધા સામે બાથ ભીડતા હતા. વૈભવવિલાસની જન્મભૂમિ જેવા મુંબઈ શહેરના મધ્યવર્તી ૧ વિભાગમાં આવેલા ઉપાશ્રયમાં આ મુનિશજ રોજેરોજ બબે કલાકના પ્રવચનમાં જમા8 નાવાદની ઝાટકણી કાઢતા. સુધારાવાદના તેઓ ત્યારે ત્યારે લીરેલીરા ઉડાવતા. એમનો એક એક શબ્દ સહઅવેધી તીરની જેમ સુધારાવાદના મર્મોને ભેદી જ. સુધારાવાદીжитлом
жто