________________
પ્રભાવક પ્રાચીન પરંપરાના સાંપ્રતકાલીન સમુજજવલ સંવાહક તરીકે સિદ્ધાંતનિષ્ટ છે આચાર્યદેવ શ્રીમદ્દ વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા વીર પ્રભુના વારસાને જે રીતે છે દીપાવી ગયા. એ ઘટનાએ તે ખૂબ ખૂબ રોમાંચકારી છે. સિદ્ધાંત-સંરક્ષક અને સત્યનિષ્ઠ તરીકે પૂ. આ. ભ. શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂરીશ્વરજી મ.ના પુણ્યનામથી આખા જેન જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે! પૂ.શ્રીના પ્રચંડ પુણ્યને પ્રભાવ પ્રત્યક્ષા છે
અનુભવો છે તે તેમના દર્શન થતા અને વાણી સાંભળતા જ ત્યાંજ પીગળી જાય. છે. J ૯૬ વર્ષનું સમગ્ર જીવન સત્યની પ્રતિષ્ઠા કરવા પાછળ જ ખર્ચાયું છે. જીવનમાં ઉભા છે થયેલા અનેક વિકટ પ્રસંગોમાં સત્યને ઝંડે અણનમ રાખીને તેઓશ્રીને સિધાંતનિષ્ઠાની
જે પ્રતિષ્ઠા જાળવી છે. અત્યારે પણ જનજનની જીભે વસેલા પૂ. આ. દેવ શ્રી અનેરી છે | વિરલ વિભૂતિ છે. ખડક સમી ખડતલ સિધાંતનિષ્ઠા અને બાદશાહી બહુમાનમાયે છે
અલિપ્ત રહેવાના સદ્દગુણથી સંપન પૂ. શ્રી જેન જૈનેતર જગતમાં સુવિખ્યાત છે. 8. ભૌતિકતાના ઝંઝાવાતી બળો સામે કમર કસીને સદ્ધાંતિક વિચાર ધારાનો પ્રસાર કરતાં 8 આ. દેવશ્રીને આવકાર સાંપડે કે વિરોધતા વંટોળ ઉડે. તેય અસિધારા વ્રતનું પાલન અ - - - - - - -
- 1 -: સત્ય અને આદર્શની મૂતિ :
-પૂ. મુ. શ્રી પુણ્યધન વિજયજી મ.
' કરતા રહીને એક અનોખે આદશ ખડો કરી ગયા. જિજ્ઞાસુના જિગરને સત્વરે પારખી | લેવું એ પૂછ ની સવતે મુખી પ્રતિમાનું એક પતું પાસુ છે.
હદય સ્પ સમાધાનની સિદ્ધ કાજે, ધર્મના મર્મને સમજાવતી તેઓશ્રીની વાણી 8 એક વેધક અને અજોડ સાધન છે. પ્રવચર સભામાં પૂ શ્રીજી જેટલું કઠોર કથન કરી છે શકે છે. એટલું જ કે મળતા પૂ શ્રીજીના વ્યકિતગત સંપર્કમાં અનુભવી શકાય છે. સંસા- ૨ ના સર્જનમ મૂળભૂત બે તત્વ સુખ અને દુઃખ ઉપર વર્ષો સુધી શાઅલક્ષી ચિંતન છે કરીને તેઓ શ્રી એ તત્વોની એવી અપૂર્વ છણાવટ કરી ગયા કે સુખ-દુ:ખ જેવા સામાન્ય છે લાગતા ત પાછળ સમાયેલા વિરાટ રહસ્યોને ભેદ કળી જઈને આપણેય બોલી ઉઠયા છે વિના ન રહીએ કે સુખ ભુડું ને દુઃખ રૂડું.. | “દષ્ટિ ખૂલી જાય તે દુઃખે ઘણાં સારાં છે ભૂડાં હોય તે આ સંસારના સુખે છે તેઓશ્રીની વણીમાં સદાય ગૂંજતો રહેતો આ રણકાર સાંભળ, એ જીવનને અણમોલ હા હતે. વાત એકની એક હોવા છતાં રજૂઆતની ભાત નિરાળી ! વાણી પરનું 8 આવું વર્ચસ્વ કેઈકમાં કયારેક જ જોવા મળે !