________________
૨૪૦ : : શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૨૫-૯-૯૨ અને સત્ય માર્ગો કેમ ટકી રહેવું એનું શ્રદ્ધાબળ સિંચું સત્ય સિદ્ધાંતને શ્વાસશ્વાસમાં લૂંટનારા સિંહસમાં એ સફળ સુકાની કેણ હતા ? શું એમનું નામ આપવું પડે ? - સૂર્યને પરીચય તે ઘુવડને જ આપવો પડે.
પ્રાતે પરમારીયપાદ પૂ. ગચ્છાધિપતિશ્રીજી પાસે એટલી જ દિવ્ય કૃપા વર્ષોની છે. અપેક્ષા છે કે, અમે પણ સિદ્ધાંત માર્ગની આરાધના–રક્ષા અને પ્રભાવનામાં યથાશકય શકિતમાન બની સ્વપરના આત્મ કલ્યાણ સાધક બનીએ.
છે. ૦ શ્રી જિનની આજ્ઞાને પ્રેમ આવી જાય, આજ્ઞા પ્રધાન જીવન જીવવાને છે નિર્ણય થઈ જાય, પછી હું શું છું” અથવા તો “હું કે વિદ્વાન આદિ
–એ બીજાને બતાવવાનું મન જ પ્રાય: રહેતુ નથી. એને મન પિતાને છે છે કે સારા કહે એની કુટી કેઠિની ય કિંમત હોતી નથી. શ્રી જિનને અને ૨ 1 શ્રી જિનની આજ્ઞાને કઇ પામે, એની જ એને ખરી કિંમત હેય છે. તમે જે ન જેને સારા કહે તે સારા જ હેય ને ? તમે જેને સામે કહો તે સારા કે શ્રી 6 છે જિનની આજ્ઞા જેને સારા કહે તે સારા? આજે મેટેભાગે તે એવું ચાલી છે
પડયું છે કે- પરસ્પરને સારા કહેવા. સારા છે કે જે અમને સારા કહે, 8 છે એવું છે ને? તમને સારા ન કહે એ સારા હોય તો પણ તમને એ સારા છે. છે લાગે ખરા? જો આપણે શ્રી જિનની આજ્ઞા જોઈએ નહિ અને તમે અમને છે 8 સારા કહે અને અમે તમને સારા કહીએ, તે એમાં આપણે વિસ્તાર કે 8 અધ:- પાત
આરાધ્ધપાદ પૂ. આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય કમલસૂરીશ્વરજી મહારાજા કહેતા હતા કે- “આજે પ્રાય: ગદા ખુરકણુ ન્યાય ચાલી રહ્યો છે. જે ગધેડાં ભેગાં થાય એટલે એક ગધેડુ બીજા ગધેડાને કરડે અને બીજું ગધેડુ છું પેલા ગધેડાને કરડે એક-બીજાને કરડે, અને ચળ શમાવ્યાનો સંતોષ માણે. હું
-કથાઓ અને કથા પ્રસંગે ભાગ બીજો.
- પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.
( શ્રદ્ધાંજ લી વિશેષાંક