________________
સુખને સ્નેહ છોડે, દુ:ખને કે તેડે; પછી મિથ્યાત્વ મરશે. અને પછી સમ્યગદર્શનને સૂર્ય ઝળહળશે અને સર્વે વિરતિ પામીને સિદ્ધ થવાશે. આ પ્રશ્રીજીની દેશનાનું કેન્દ્રબિંદુ હતું. આ કેન્દ્રબિંદુની આસપાસ જ તેઓશ્રી વર્ષોથી ઘૂમી રહ્યા હતા. આ છતાં એ વાણી નિત્ય-નવીન લાગે. આ કાંઈ જેવી તેવી વિશેષતા નથી !
પૂ. શ્રીજીને જન્મ વિ. સં. ૧૯૫૨ના ફાગણ વદ-૪ને શુભ દિવસે દહેવાણ ગામમાં થયે હતે ૧૭ વર્ષની વયે ખીલતી યુવાનીમાં સં. ૧૯૬ન્ના પોષ સુદ-૧૩ને દિવસે ગંધાર તીથે સંયમજીવન સ્વીકાર્યું. નાની ઉંમર અને ઠીંગુ શરીર અને તેજસ્વી મુખમુદ્રા જોતા જ હયું ત્યાં ઠરી જાય અને થોડા જ વાંમાં શાસ્ત્રનાં 5 રહસ્યનું ઊંડું આવગાહન કરી લીધું. - અમદાવાદમાં ભદ્રકાળી મંદિરે થતો હિંસાને અટકાવીને ત્યાં “અહિંસા પરમો ૨ ધર્મને ઝંડે લહેરાતે રાખવામાં સફળ થયા હતાં. “શ્રી રામ વિજય જી મહારાજ તરીકે તેઓશ્રીની કીતિ વ્યાપક થવા લાગી. પછી તે એ વિરાગી વાણીએ ક”કને ભોગમાંથી ભગાડયાં. એ વાણીનું તે જેને પાન કર્યું એ સૌના જીવનમાં વિરલ પરિવર્તન આવી ગયું. પૂ.શ્રીજીએ ઝંઝાવાતેમાં ય અચળ રહીને શાસન રક્ષા કરે છે. અનેકના અપમાન ગળી જઈને પણ સત્યનુ સમર્થન કર્યું છે. સત્ય અને શાસન કાજે એકલા રહેવું પડે તે પણ પોતાના શિષ્યની ચિંતા પણ કરી નથી.
“અસાર હેય તે આ સંસાર છે. મેળવવા જે હોય તે એક મોક્ષ છે. અને લેવા છે જેવું હોય તો એક સંયમ છે !' આ ધર્મનાદ ઘર-ઘરમાં ગુંજતે કરવા કાજે પૂશ્રીજી વૃદ્ધ વયે પણ દેહની દરકાર કર્યા વગર જિન-વાણીને અખલિત ધધ વહાવી ગયા એ જોઈને આપણું હસું નાચી ઉઠે ! કે જમાનાવદના તે ફાની સાગરમાં ડીવાદાંડી સમું તેજજવલ જીવન-કથન ધરવતા પૂપાદ આચાર્યદેવશ્રીનું અસ્તિત્વ સંઘ અને સમાજના છે બડ માગ્યનું પ્રતીક છે.
જીવનના આરંભકાળે જ જે વ્યકિત-શકિત કે મહાસાગર સમી મહાનદીના ઉદ્દગ$ મધામ રૂપે વહેતી થઈ હતી, ત્યારે પણ જેની ઉંડાઈને માપવા જેની ઉંચાઈને ઓળંગી
જવા અને જે પહેળાઈને પાર કરવા અપાર અગાધતા અને અનુલંદથી વિરાટતાના પ્રભાવથી સંપૂર્ણ જેન જગત ઉપર એક “યુગ પુરૂષ” તરીકે છવાઈ જઈને શાસન પર છે ઉપકારની અવિરત ધારા વહાવતી પિતાની સંયમ યાત્રા હતી.
આ પ્રભાવક મહાપુરૂષે જેન જગતમાં દેવગુરુના ભકિતક્ષેત્રમાં અનેક નવા વિક્રમ છે છે સ્થાપિત કર્યા આટલી સુદીર્ઘ ચારિત્રયાત્રા વીતવા છતાં જેમને વાણીમાં વર્ષોથી ઘુંટાતા 8
શબ્દો બદલાયા નથી. જેમની શાસ્ત્રાધારિત વિચાર ધારાને કે મીન મેખ ફેરવી શક્યું B નથી. જમાનાવાદના ઝંઝાવાત વચ્ચે તેઓ શ્રી એક અનસ્ત દીવાદાંડી સમો ઝળહળતી 3 ઝિંદાદિલી સાથે નકકર ટકકર લેતા રહીને એક નીડરનાયક તરીકેનું ઉત્તર દાયિત્વ જીવન જીવી છે
ગયાં. અને તેઓ હમારા ઉપર એવા આશીર્વાદ, વરસાવે કે હમે પણ તેમના પગલે પગલે છે કે ચાલીએ એજ અંત:કરણની અભ્યર્થના મહાસમર્થ યુગપુરૂષને અમારી કેટ કેટિ વંદના ! R