________________
તમાન કાલમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન થયા તેમનું શાસન આચાર્ય મહારાજથી 8 એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે તેમાં અનેક આચાર્ય ભગવંત થઈ ગયા. તેમાં 8 ૫ ૭૭ મી પા આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ થયા તેમનું જીવન ખૂબ છે ૨ એતિહાસિક છે. તેમના શિષ્ય-પ્રશિષે સેંકડો વર્ષોમાં ન થયા હોય તેટલા થયા છે, 8. છે તેઓશ્રીએ ૧૭ વર્ષની ઉંમરે ગંધાર મુકામે ખાનગી દીક્ષા લીધી હતી. દીક્ષા આપનાર છે છે પૂજ્ય મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજ હતા. અને પૂ. પ્રેમસૂરીશ્વરજીના શિષ્ય થયા, છે તે વખતે જાણ માંડલી તેના દીવાઓ પ્રચંડ પવન હોવા છતાં સ્થિર રહ્યા હતા. એટલે | ઘણાને લાગતું હતું કે આ બાલમુનિ પ્રચંડ વાવાઝોડામાં અડગ રહી શકશે.
આપણે જાણીએ છીએ કે તેમનાં જીવનમાં અનેક વાવાઝોડા આવી ગયા છતાં છે તેઓશ્રી મકકમ અડગ રહ્યા.
પ્ર ૧ ન તે તેમનું
–પૂ. આ. શ્રી વિજય નિત્યાનંદ સ્. મ. 8
ગંધારથી વિહાર કરી તેઓશ્રી આદિ સીનેર પધાર્યા હતા. ત્યાં એક દિવસે પૂજ્ય છે ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજી મહારાજે કહ્યું હતું કે આવતી કાલે તારે વ્યાખ્યાન આપવાનું છે, ત્યારે તેઓશ્રીએ કહ્યું કે-હું હજી નવ દીક્ષિત છું. ત્યારે પૂ. વીરવિજયજી મ. સાહેબે કહ્યું કે એ બધું મારે જોવાનું છે. તારે આવતી કાલે વ્યાખ્યાન આપવાનું છે છે. તૈયાર રહેજે. છે બીજે દિવસે વ્યાખ્યાનો ટાઇમ થયે ત્યારે શ્રાવકે બેલાવવા આવ્યા ત્યારે વીર 8 વિજ્યજી મહારાજે કહ્યું કે-આ રામવિજયજીને લઈ જાવ. ત્યારે શ્રાવકે તેમની પાસે 8 ગયા અને પાટ ઉપર લઈ ગયા. વ્યાખ્યાન વીરવિજયજી મ. પાછળ રહીને સાંભળતા
હતા. રામવિજયજી મહારાજે સનક્તિ સણસઠ બોલની સજઝાય કરેલી તેનાં ઉપર વ્યાખ્યાન { આપ્યું તે સાંભળીને બધા ખુશ થઈ ગયા. વીરવિજયજી મહારાજ પાસે આવ્યા ત્યારે છે તેમને કહ્યું કે તમને અચ્છા વ્યાખ્યાન કીયા. તે પછીથી તેમનું વ્યાખ્યાન ઠેઠ સુધી આ ( કાલધર્મ પામ્યા ત્યાં સુધી ચ લુ જ રહ્યું હતું. છે એક સમયે અમદાવાદ વિવાશાળામાં વ્યાખ્યાન ચાલતું હતું ત્યારે નિયમ હતું કે * દરેક સાંભળનારાએ સામાયિક લઈને બેસવું તે સમયે હું પણ પ્રવચન સાંભળવા માટે