________________
૨ ૨૩૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪--૫-૬ : તા. ૮-૯-૯૨ # મારા સંસારી ભાઈ સાથે જતો હતો ત્યારે મારી ઉંમર ઘણી નાની હતી તે વખતે { આખે વિદ્યાશાળા હોલ ભરાઈ જતો હતો તે વખતે રામવિજયજી મહારાજ તેમનાં છે પોતાનાં નામથી ઓળખાતા હતા.
૧૯૦ ના સંમેલનમાં પણ તેમને આગળ રાખતા હતા. તેમના વ્યાખ્યાનમાં સાંભળનારા અગાઉથી આવી જતા હતા. મારી સમજમાં સૌથી મોટી સભા અમદાવાદની અને છે સૌથી નાની સભા ભાવનગર પાસે વરતેજ ગામની મેં જોએલી છે, ત્યારે મેં પુછેલું કે
આટલી નાની સભામાં વ્યાખ્યાન કઈ રીતે આપે છે? ત્યારે તેમણે કહેલું કે સભા છે નાની હોય કે મોટી હોય ત્યારે એક સરખું વ્યાખ્યાન આપું છું
તે પછી તેમના વ્યાખ્યાનમાં લેકેને સાંભળવાને એક સરખે રસ રહેતો હતો. છે તેમના આવતાં પહેલાં સભા ચિકકાર થઈ જતી હતી. તેમનાં વ્યાખ્યામાં કદી પણ
વિરોધાભાસ ઓવતે નહીં. વર્ષો પહેલા જે બોલ્યા હોય તે જ વર્ષો પછી પણ વ્યાછે ખ્યાનમાં આવે આથી પૂ સાગરજી મહારાજ પૂ. આચાર્યશ્રી વિજય લધિસૂરીશ્વરજી | R મહારાજ સાહેબ વગેરે તેમની પાસે જ વ્યાખ્યાન કરાવતા. તેમની સ્મરણ શકિત એટલી છે. તીવ્ર હતી વર્ષો પહેલા બેલેલું બધું બરાબર યાદ રહેલું હતું.
તેમની પાસે કઈ આવ્યું હોય તે ફકત ધર્મની જ વાત કરતા. કોઇને દીક્ષા લેવાની વાત કરતા નહીં તેમ છતાં તેમની પુન્ય પ્રકૃતિથી સેંકડે સાધુઓ અને સેંકડો સાદવીઓ થયા હતા.
તેઓશ્રી બીમારીમાં પણ સમાધિ રાખતા કદી પણ હાયય કરતા નહીં. છેલ્લે છે ૯૬ વર્ષની ઉંમરે પણ તેઓ સ્વાધ્યાય અચુક કરતા. તેઓશ્રી કાલધર્મ પામ્યા ત્યારે આખું અમદાવાદ ભાવિકે તેમની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. મ્યુનિસિપાલીટી જાય તથા કેન્દ્રનાં આગેવાને પણ તેમના દર્શનાર્થે આવ્યા હતા. તેમનાં અગ્નિ સંસ્કારની ઉપજ લાખ રૂપિયાની થઈ હતી. તેમને આજે પણ ઘણું યાદ કરે છે. તેમના જેવા છે શક્તિશાળી કઈ થયા નથી. તેમજ વર્ષો સુધી તેમના જેવા કેઈ થાય તેવું લાગતું નથી. કાળધર્મ સં. ૨૦૪૭ ના અષાડ વદ-૧૪ અમદાવાદ કાળધર્મ પાળ્યા અને તેમને અગ્નિસંસ્કાર વદ ૦)) + ૧ ના સાબરમતી અમદાવાદમાં થયે હતે.
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. - શ્રદ્ધાંજલી વિશેષાંક