________________
-
-
*
છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : : ૨૨૯ ૬ અનેકને સમાધિ આપનાર મહાપુરુષ સમાધિમાં મગ્ન બની રહે એ આશ્ચર્ય નથી.
૯૬ વર્ષની જૈફ વયે પણ સુદીર્ઘ સંયમ પર્યાય-સુદીઘ આચાર્ય પદ પર્યાયના છે { ધારક મહાપુરુષનું અમદાવાદ શહેરમાં અંતિમ ચતુર્માસ પ્રવેશ સાબરમતિ મુકામે છે ૧ થયે. ત્યારે કેઈને આ કલ્પના પણ નહિ હોય કે આ મહાપુરૂષ અચાનક આપણી છે છે વચ્ચેથી ચાલ્યા જશે. અચાનક તબીયત બગડવા માંડી. છતાં સ્વસ્થતા છેલ્લે સુધી 8 છે અપાર હતી. છેલ્લે વદ ૧૩ થી વિશેષ તબીયતમાં બગાડ થતે ચાલ્યા છતાં સ્વસ્થતા છે છે પૂર્વક પ્રતિક્રમણ આદિ તેમજ સાંભળવાનું ચાલુ જ હતું. સંભળાવવાનું બંધ થાય કે
તુરત યાદ કરાવે કે બંધ કેમ થયું ! ( વિશાળ ચતુર્વિધ સંઘની હાજરીમાં અરિહંત પદનું ધ્યાન ધરતાં ધરતાં સમાધિપૂર્ણ છે. છે સ્વર્ગવાસ થતાં સૌને આંચકાને અનુભવ થયે. વાયુવેગે સમાચાર મળતાં દુર સુદુરથી છે ભકતે જે સાધને મળ્યા તેમાં દેડી દેડીને પહોંચી આવ્યા. "
લાખોની મેદની-૨૩ કીલોમીટર લાંબી યાત્રા. અને કરોડોની ઉપજ થઈ. આવું { ભુતકાળમાં બન્યું નથી. એવી અભુતપૂર્વ શાસન પ્રભાવના થઈ.
અંતે આવા મહાપુરૂષના જતાં આ શાસનને કદી પણ પૂરી ન શકાય તેવી મહાન 8 ખોટ પડી છે. મહાપુરૂષના જતાં એમના ચિંધ્યા રાહે ચાલવાની શકિત મળે એ જ { અભ્યર્થના...... ૨ ૦ એક દિવસમાં નવ નવવાર “કરેમિ ભંતે” બોલનારા મુનિવરો પાપની પુષ્ટિ થાય, 4 આરંત-સમારંભ વધે અને જગતની અર્થ કામની લાલસા મજબૂત થાય તેવી વાત કરે
જ શાના? ખરેખર, શ્રી જૈન શાસનમાં પ્રભાવક તે જ થઈ શકે છે, કે જેઓ પ્રભુની આજ્ઞા મુજબ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાઓને વળગી રહેવામાં કેઈની પણ શરમથી ન અંજામ. સન્માર્ગની રક્ષા માટે પિતાના માન પાનની દરકાર ન રાખે અને પ્રભુના શાસનની સેવામાં જ પોતાનું સર્વસ્વ સમજે.
૦ “સંસાર ઉપર નિર્વેદ ન આવે ત્યાં સુધી મેક્ષા માટે સારો પ્રયત્ન જ નથી છે તે. સંસારને રાગ એ ભયંકર રોગ છે અને એ રાગની પ્રશંસા અને પુષ્ટિ કરનારા { ત્યાગીએ, એ વસ્તુત: ત્યાગી એ જ નથી” “ત્યાગીના વેશમાં રહીને ધર્મના બહાને, છે એમની પાસે ધમ લેવા આવનારને, આરંભ સમારંભના શિક્ષણ દ્વારા આત્મનાશક છે ઉન્માદ્ય ચઢાવનારા, એ વસ્તુતઃ ત્યાગી નથી'- આ વાત તમને આ પ્રાર્થના સૂત્ર સમજાવે છે.”
–શ્રી આચારાંગ ધુતાધ્યયન ભાગ-૧