________________
de
૨૨૮ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) વ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ સઝાયમાં પાંચ લાણુની સઝાય ઉપર પ્રથમ પ્રવચન આપ્યું.
ત્યારથી ઉપાયાયજી વીરવિજયજી મહારાજ સાહેબ રત્નને પારખી ગયા અને કહ્યું કે ખાખા અબ તુમ હી વ્યાખ્યાન મે એને કા હું. આમ દાદાગુરૂના ગુરૂદેવ-દાદાગુરૂદેવ ગુરૂદેવના આશિર્વાદ સાથે વાતૃદ્ધ-ગીતા શિશમણી આચાય દેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા તથા શાસન પ્રભાવક આચા દે શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજા કે જેઓ ગુજરાતી ભાષાના સિનીયર” હતા તેએ સૌના આશિર્વાદ મેળવી. અમદાવાદ રાજનગરમાં દીક્ષા બાદ શરૂઆતમાં જ ભદ્રકાળી એકડાના વધ બંધ કરાવી શાસનના જય જયકાર કરાવ્યા. એ વખતના વ્યાખ્યાનામાં ભલભલ. સંસારરસીક આત્માએને પણ હંયા ફેરવી સન્માર્ગે વાળ્યા. સયમ માર્ગોને સુલભ બનાવનાર—સયમ માગે આવનાર પુણ્યશાળી આત્માએનું યેાગ-ક્ષેમ કરવાની અદ્ભુત કળા એ મહાપુરૂષમાં હતી. સાથે સાથે દીક્ષાના વિધાની વચ્ચે પણ અનેકાને દીક્ષા આપી. દક્ષા પ્રતિબંધક ખીલ, હરીજન પ્રવેશ-આદિ શાસન વિરૂદ્ધ કાઇપણ કાર્ય થવા દીધાં નથી. તાકાત નથી કે મહાપુરૂષ બેઠા હોય અને કાઇપણ શાસ્ત્ર વિરૂદ્ધ કાર્યોં કરી શકે. ભલ॰લા પણ શાસન વિરૂદ્ધ કાંઇપણ કરતા એ મહાપુરૂષથી ગભરાતા હતા.
૧૭ વર્ષની વયે દીક્ષા થયા બાદ થાડા જ વર્ષોમાં ક્રમે કરીને, ગ‚િપન્યાસ પદ્મ ઉપાધ્યાય પદ અને વિ. સ. ૧૯૯૨ માં આચાર્યં પઢ સુધી પૂજ્યેની કૃપાથી પહેાંચ્યા. ભારતભરના સર્વ સંદ્યા ઉપર જે મહાપુરૂષના અનન્ય ઉપકાર હતા. નાના મેટા સૌ કૈાઇ હુલામણા “રામવિજય મહારાજ” ના નામે આળખે છે ! એમની તારક નિશ્રામાં અનેક દાએ, અંજનશલાકા, પ્રતિષ્ઠાએ, સહ્વા નીકળ્યા ૧૧૭ થી અધિક શિષ્યાના ગુરૂદેવ અને હજારાના તારક હેવા છતાં, એમના હૈયાની કોમળતા; શાસ્ત્ર પ્રત્યેની ચુસ્તતા, ઔદાય, ધૈર્ય, ગાંભીય આદિ અનેક ગુણ્ણાના જે ર૦ મી હતા-જીવનના અ ંતિમ ક્ષણ સુધી શાસનની રક્ષાના કાર્યાં જેમણે કર્યા છે. અભ્યાસ પણ સતત તેમના ચાલુ જ હતા. ડાળીમાં બેઠા હોય તેા પણુ કે મકાનમાં આસને બેઠા હોય એમનું વાંચનચિ`તન સદા ચાલ્યા જ કરતું,
ગમે તેવા પ્રશ્નાના ઉત્તરા એમની પાસે શાસ્રસિદ્ધ તુરત સ તાષજનક મળી રહેતા એજ એમની મેટામાં મેાટી સિદ્ધિ હતી. આગમેને જેમણે પચાવ્યા હતા. જેના પરિણામે સમાધિ હસ્તગત જે મહાપુરૂષે મનાવી લીધેલી.
જીવનનાં આવેલી અનેક બિમારીઓમાં પણ મુખ ઉપર અસર દેખાઇ નથી. મેલ્લે જવું છે. અરિહ'તના જ યાનમાં મસ્તિ જોયા મળતી. કોઇપણ પુછે કેમ છે ? મજા છે. પરમાત્માનું અનુપમ શારાન મળ્યુ છે. પછી શું ચિંતા છે. આવુ' જ સાંભળવા મળતું
LOOD