________________
BARN
રામતીથ પતિ-શાસનનાયક શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણુ ખાદ એમના શાસનમાં અત્યાર સુધીમાં અનેક મહાપુરુષો થઇ ગયા. જેમના પ્રતાપે અવિચ્છિન્નપણે શાસન આપણા સુધી પહેાંચ્યું છે. જેમાંના પરમાત્માના શાસનમાં ૭૭ મી પાટને દીપાવનારા–પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ, મહારાષ્ટ્રાડિ દેશેાહારક શાસન શિરોમણિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા કે જેએ પાદરાના પનેાતા પુત્ર હતા.
વિ. સં. ૧૯૫૨ માં જેઓને જન્મ દહેવાણુ ગામમાં છેટાલાલભાઈ પિતા અને સમબેનની કુક્ષીએ થયેલું. નામ ત્રિસેવનકુમાર નાની વયમાં પાપના ઉદયે ક્રમશઃ પિતા અને માતાના વિયાગ થયા. પિતાજીના માનીમા-માટી ઉંમરના જીવતા. એમના પાલક દાદીમાએ ધર્માંના સંસ્કારનું સિં`ચન કર્યું'.
પાંચ વર્ષની વયે સાધ્વીજી મડારજ પાસેથી નિયમ અપાવ્યા કે દીક્ષા ન થાય ત્યાં
સવ તામુખી પ્રતિભાસંપન્ન સુરિદેવ
પૂ. પં. શ્રી ગુણશીલવિજયજી ગણિ,
સુધી વૈખર ત્યાગ—આવા ઉત્તમ સૌંસ્કારનુ` પાન થવા સાથે પાદરા રહેતા. ત્યાં વિહારમાં સાધુ મહાત્માનું આવાગમન થાય ત્યારે ત્રિભાવનકુમાર ગોચરી-પાણી માટે ઘર ખતા.વા-લેવા જવું–મુકવા જવુ વિગેરે કરતાં સસ્કારાને દઢ બનાવતાં પણ વંદન તે પછી જ કરતા કે જ્યારે સુસાધુ તરીકેના ખ્યાલ આવે ! બાલ્યવસ્થાથી જ પૂજયશ્રી અજોડ પારખુ હતા !
કલાગમ રહસ્યવેદી આચાય ભગવન્ત વિજય દાનસૂરીશ્વરજી મહારાજા અને સિદ્ધાન્ત મહોદધિ પૂ. આચા`દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પરિચયમાં આવતાં દીક્ષાની ભાવના દૃઢ બની, પરંતુ સંસારી સ...બધીઓને ખબર પડતાં મામાએ જાહે।ત પેપરમાં આપેલી કે દીક્ષા આપતા નહિ. તે કાળમાં દીક્ષા દુર્લભ હતી. ત્યારે ત્રિભુવનકુમારે મામાને કહેલુ` કે મારી દીક્ષા ગમે ત્યારે થઈ જશે. તમે કાઇ શકી શકશો નહિ.
૧૯૬૯ પોષ સુદ ૧૩ ના ગ ́ધાર મુકામે પૂ. મુનિરાજ શ્રી મ'ગળવિજયજી મ. સા.ના વરદહસ્તે દીક્ષા થઈ. અને મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ નામ રાખવામાં આવ્યું.. એકાદ વર્ષના દીક્ષા પર્યાયમાં જ પાંતાના વડીલ મહાપુરુષોના આશિર્વાદ સન્ન કરી તેએ શ્રીમની અનુજ્ઞાથી સિનાર સુકામે પ્રથમ વખત સમકિતના ૬૭ બાલની