________________
AR
૨૨૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-પ અક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ સહકાર આપવાને પ્રયાસ કર્યાં છે ભાઇશ્રી લાલજી પદમશી ગુઢકા ભાઇશ્રી નેમચંદ કાલીદાસ નગરીયા લાખાબાવળ (બંગલેાર) વાળે અગત્યના સહકાર દર સાલની જેમ માકલ્યા છે શાસન પ્રેમી ભાઇશ્રી હેમચંદભાઇ (બટુકભાઇ) છબીલદાસભાJ (માટુંગા) ાઇશ્રી ડાયાલાલ મુલચંદ ભાડેતરાવાળા [મુંબઇ] ભાઇશ્રી નગીનદાસ ભાયચંદ ભાઇ [મુલુંડ] ભાઈશ્રી દિલિપભાઇ એચ. શાહ [મુંબઈ] ભાઇશ્રી પ્રવીણચંદ્ર ચંદુલાલ ગંભીરદાસ શેઠ [મલાડ] ભાઇશ્રી મેાતીલાલ શાહ ભાગીલાલ કેશવજી વેારા ભાવનગર આદિએ પ્રેરણા કરી સહકાર અપાવ્યું. છે તેમના આભાર માનીએ છીએ અને સદા આ જૈન શાસનના કાર્યમાં સહભાગી બને તે અભીલાષા રાખીએ છીએ.
ભાયખલા
આ વિશેષાંકની અઘરી માટી અને ગભીર વ્યવસ્થા આ જીવન શાસન સેવાવ્રત ધારી શાસન પ્રેમી શ્રી મહાવીર શાસનના તત્રી શ્રી મગનલાલ ચત્રભુજ મહેતાએ ખૂબ કાળજીથી સંભારીને પાર ઉતારી છે તેનુ પણ મૂલ્ય થઈ શકે તેમ નથી, શ્રી મહાવીર શાસન અને જૈન શાસનનું તે આંતરિક બળ બની રહે છે. ભાઇશ્રી સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીના માલિક તથા જૈન શાસનના તત્રી છે તેમણે આ વિશેષાંક છાપવામા સુંદરતા અને સ્વચ્છતા લાવવામાં જે પરિશ્રમ ઉઠાÀા છે તેના ાણુ આભાર માનીએ છીએ.
પ્રાંતે જૈન શાસન અવાડિક શાસનની સેવા કરતુ રહે તેવા સૌના આશીષ માગીએ છીએ અને અમને પણ એવી શકિત પ્રાપ્ત થાય કે શાસન સેવાના કાર્યમાં અઠવાડિક ચલાત્રવાના પ્રયત્નમાં તથા વચ્ચે અ'વતા અનુકુળતા પ્રતિકુળતાન પડઘામાં ગમા અણુગમાના વિષમ વમળમાં પણ આ કાર્યને અવિરત ઉત્સાહ પૂર્વક આગળ વધારી શકીએ, એવી શાસનદેવ પ્રત્યે પ્રાથના કરીએ છીએ. એજ જૈત' જયતિ
લિ.
શાસનમ
શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ તથા જૈન શાસનના સચાલકે
હવે પછીને અંક
શ્રી જૈન શાસનને હવે પછીના અંક ૮ મે આસા સુદ—૩ ચગળવાર તા. ૨૯—૯—૯૨ ના પ્રગટ થશે તેની સૌ વાચકાએ નોંધ લેવા વિનતિ છે.
--સંપાદક