________________
4 પૂ. અ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે :
* ૨૨૩ 8 હોય તે ભગવાનને હાથ જોડયા તે સાચા છે, આપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને છે ભગવાન કેમ માની એ ? અરિહંત હતા માટે. જે અરિહંત ન હોય અને મહાવીરનું 1 નામ લઇ ફરે તે તેને પગે લાગીએ? મહાવીર નામને કોઈ ભયંકર બદમાશ, ખૂની, છે ઉલઠ આદમી પણ હોય ને? શ્રી મહાવીર બોલીએ તો સિદ્ધાર્થ મહારાજાના પુત્ર, 8 આ અવસર્પિણીના છેલ્લા અરિહંત થયા તે જ યાઢ આવે અને હાથ જોડાઈ જાય. ૪ છે આ. ભગવાનની પૂજા કરનારને ભગવાન થવું નથી. ધર્મ કરનારને ધમ જ મું કે જોઈ નથી.
આપણે ત્યાં ભગવદપણું ફીઝર્વેશન નથી. દરેક એગ્ય આત્મા પરમાત્મા થઈ શકે 8 છે. જેને ઈચ્છા થાય. મહેનત કરે અને મેગ્યતા હોય જરૂર પરમાત્મા થાય. અત્યારે છે
હું અધધી છું, હજી મારા આત્મામાં ધર્મ પેદા થયો નથી તે ધર્મ પેદા કરે છે તે છે માટે અહીં આવું છું. આટલું ય નકકી થાય તો ય કામ થઈ જાય. “ધર્મ જ સાધુ- ૨ પણું. અ સંસાર રહેવા જેવો નહિ. મેક્ષ જ મેળવવા જે.” આ વાત ગોખતા છે ગોખતા ઘેર જાવ તે વિચારો સારા બનશે.
પા થી દુ:ખ પેદા થાય છે અને ધર્મ વિના સુખ મળવાનું નથી–તો પાપથી છૂટવાનો અને ધર્મમાં રત બનવાને પ્રયત્ન કરવામાં પ્રમાદ ન કરો. પાપની મોટામાં 8 મોટી જ, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે જે જેમ હોય તેને તેનાથી વિપરીત માનવું.
દુન્યવી 'દાર્થોમાં સુખ આપવાની તાકાત નથી, છતાં તેમાં સુખ આપવાની તાકાત છે { એમ માનવું તે મિથ્યાત્વના ગે હિંસા, મૃષા, ચોરી, અબ્રા અને પરિગ્રહ આદિના છે. છે કારમાં ૫પિ થઈ રહ્યાં છે. એ જ મિથ્યાત્વના કારણે ધર્મથી દૂર રહેવાય છે. દુઃખને
કાઢવું હોય ને સુખમય અવસ્થાને પ્રાપ્ત કરવી હોય, તે પહેલાં એ મિયારવને કાઢો. છે અને દેવ-ગુરુ-ધર્મના સાચા ઉપાસક બને. જે કોઈ પુણ્યાત્મા આ રીતિએ વશે
તેનું ક૯યાણ થવાનું નિશ્ચિત છે. આથી સૌ કોઈ આમ વર્તે અને કલ્યાણને પામે છે છે એ જ એક શુભેચ્છા !
-પૂનાથી કરોડ સુધીનાં પ્રવચને !
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.
શ્રદ્ધાંજલી વિશેષાંક