________________
૨૨૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-૫ અ’ક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-ફર
દેતા લેાભ નડે! લેાભીને પૈસે જ સ`સ્વ લાગે, તે માટે જે કરવું પડે તે કરે. તેમ જેને મેાક્ષની ઇચ્છા થઈ તેને ધમ સમજવાનું મન થાય.
૮
જતા
ધર્મ સમજે તે જ જીવનું કલ્યાણ થવાનુ છે. તમે બધા જોધ આવતા હોત તા આજે તમારી હાલત ઘણી સારી હેાત ! જે આત્મા ધર્માં પેાતાના વિચારે સારા બનાવવા પ્રયત્ન કરે, જે વિચારા ઉન્માર્ગે સન્માર્ગે કરે. તેવો અભ્યાસ કરે તેા તેને ભારે કમ નડે નહિ તે ઉત્તમ વિચારે હંમેશા વૃદ્ધિગત થાય અને ખાટા વિચારો આવો નહિ. અને આવ તા તે ધકકા માર્યા વિના રહે નહિ. દિવાનખાનામાં બેઠા હો અને બારણુ ખુલ્લુ હોય તેા કુતરૂ આવી જાય તેને હડેહડે કરે, ને ? બહાર કાઢે ને ! તેમ ખરાબ વિચાર આવે તેને હડેહડે કરી છે ! તે માટે તમારું' ધ્યેય નકકી કરી કે–મારે આ સ'સાર નથી જોઈતા, આ સંસારનું’ સારામાં સારું સુખ પણ લેવા જેવુ' નથી, તેમાં જે જીવ ફસ્યા છે તેનાથી છૂટવુ` છે અને આત્માનું અનંતુ સુખ જે મેક્ષમાં છે ત્યાં જવુ' છે તેના માટે ધર્માં વિના અં જુ' ફાઇ સાધન નથી તે માટે જાણવા અમે સાપુ પાસે જઈએ છીએ. સાધુ જ્યારે સાધુધર્મ સમ જાળે તે તે ખુશખુશાલ દેખાય તે સમજવું કે તે ખરેખર ધર્માંના જિજ્ઞાસુ છે.
સમજવા
રામજે તે
ચાય તેને
હિ'સા, જૂઠ અને ચારી અધમ જ છે. વિષય સેવન તે મહા અધમ છે. મંગલે –મગીચા, પૈસા-ટકા સેતુ'-રૂપું, ઘર-બાર આદિ બધુ અધમ' છે' આ વાત સાંભળતા આનંદ આનંદ થાય છે ? તે બધું છે।ડવાનુ મન થાય છે કે વધુ મેળવાનું મન થાય છે ?
આજે માટો ભાગ હિંસા તેા મજેથી કરે છે, જૂઠ તા સફાઇ પૂર્ણાંક બેલે છે, ચારી તા સીફતથી કરે છે તેનાં હેાંશિયારી માને છે. વિષય-સેવનને તે પુપ જ માનતા નથી. જે મળ્યુ. તે ન ભેગવીએ તે શું કરીએ તેમ કહે છે. પૈસાની પાછળ તા મરી રહ્યો છે, તે મેળવવા શું શું કરે છે તે જગતથી અજાણુ-છૂપું છે ? ભગવાનને હાથ નહિ જોડનારો નાલાયકમાં નાલાયકની પગચ’પી કરે છે.
તેા કામ થાય.
હિંસાદિ અધમ જ ! અહિ સાદિ ધમ જ ! આ વાત હું યામાં બેસે આ વાત હું યામાં ન ખોસે, `સાડવી જેવી પણ ન લાગે તે સાધુને હાથ જોડે તે રિવાજથી. તમને બધાને સાધુપણું જ ગમે છે તેમ માનુ... ને? વ્યકિત ગમે અને સાધુપણ ન ગમે, તે સાધુને હાથ જોડે તે શુ કામ જોડે ? સાધુ પાસે જે છે તે ઝટ અમને મલી જાય માટે સાધુને હાથ જોડે ને ?
ભગવાનને હાથ જોડે અને તેને ભગવાન થવાનુ` મન હોય, વીતરાગતા ગમતી