________________
છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક :
: ૨૧૧ છે સામે જોતા ૬ બે હાથ તમારા મસ્તકે મૂકીને આશીર્વાદ આપતા કે જમણે હાથ ઉંચે 8 કરીને ધર્મલાભ આપતાં પૂજ્યશ્રી આખી દુનિયાને વાત્સલ્યમૂર્તિ લાગે છે. પણ જ્યારે છે તમે શાસ્ત્રમાંથી જાણતા કે અજાણતા દૂર જતાં હે, શાસ્ત્રની પકકડ રાખવામાં ડર- ૨ I પિક બનતા હો, શુદ્ધમાગ મૂકી દેવાની કે ન અપાવવાની વાત કરતા હો, ત્યારે છે છે અંદરથી કરુણાભીના હદયે બહારથી કઠોર મુખમુદ્રા દ્વારા કડક શબ્દોમાં તેઓશ્રી હિત
શિક્ષા આપતા હોય એ જ ખરે પૂજયશ્રીજીના વાત્સલ્યને ધોધ વહેવાનો સમય છે. છે બહારનું વાત્સલ્ય તે બધે પાણીના મૂલે મળશે પણ અવસરે આવું વાત્સલ્ય મળવું 6 એ મહાન ભાગ્યોદયની નિશાની છે. આ વાત્સલ્યના વરસાદમાં જે તમારું મન બાગ
બાગ થઈ ઉં તો સમજવું કે આજે પારમાર્થિક વાત્સલ્યનો સ્પર્શ પામ્યા છે. પરંતુ છે આ અવસરને અવકૃપા સમજનારાને નંબર દુનિયાના પ્રથમ પંકિતના મૂર્ખામાં 8 ગણી શકાય.
પૂજ્યશ્રી ને ઉભે પિચ તેઓશ્રીની ઘણી ખરી ઓળખાણ આપી જાય છે. નિશ્ચલ મુખમુદ્રા તેઓશ્રીની મજબુત મકકમતા સત્યસ્થિરતાની છડી પુકારે છે. નયનેમાંથી પ્રગટ થતી વેધકતા કુતર્કોની ગમે તેવી ભેદી જાળને છિન્ન ભિનન કરી નાંખવાની તાકાતને પ્રગટ કરે છે. શાસન વિધીને ડારવા માટે તેઓશ્રીની એક વેધક નજર જ કાફી છે. છે બે પગ ઉપર ટટ્ટાર ઉભી રહેલી તેઓશ્રીની વૃદ્ધ કાયા, કેઈની પણ પરવા કર્યા વિના
પોતાના પગ ઉપર જ ઉભા રહેવાની ખુમારી અને બે ફિકરીને સૂચવતી છટા છે. કેઈની છે છે મદદની અપેક્ષા રાખ્યા વિના સત્યરક્ષા માટે ઝઝુમતા રહેવાની દઢ મનોવૃત્તિ પણ છે એમાંથી જ છતી થાય છે. કદાચ ટેકે લેવાની જરૂર ઉભી થાય જ, તે પણ સંયમ કે 8 સંયમના ઉપકરણે સિવાય કેઈની મદદ લેવા લાચાર બનવું નહિ. આવા તેઓશ્રીના છે દઢ નિર્ધારનું પ્રતિક આ દાંડાને ટેકે છે. તાજેતરના છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓશ્રીના
આ દૃઢ નિર્ધારની ઝાંખી દરેકને જોવા મળી હતી. આ અદા તેઓશ્રીના વ્યકિતત્વના છે છે એક મુખ્ય અંગને વગભગ પૂર્ણતયા પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે. R તો બીજી તેઓશ્રીની અદા છે. પ્રતના પાના સહિત પ્રવચનપીઠ ઉપર તર્જની આ આંગળી ઉંચી કરેલી તેઓશ્રીની પ્રવચન મુદ્રા ! શાસ્ત્રના પાના સિવાય કેઈની પણ છે છે સાથે વાત ન કરવાની તેઓશ્રીની અડગ શાસ્ત્રનિષ્ઠાને દર્શાવતી આ લાજવાબ પ્રવચન 8
મુદ્રા છે. ઉંચી કરેલી તર્જની આંગળી તેઓશ્રીના મકકમ દયેયની દ્યોતક છટા છે. ૫૦ ઈ. છે વર્ષના સમય ગાળામાં ૫૦૦ વખત દયેય બદલવાની ફેશનવાળા આ જમાનામાં તેઓશ્રી ૧
તર્જની ઉરી કરીને એકમાત્ર મોક્ષના થયને જ અચલ બનાવવાની હાકલ આકર્ષક જે રીતે કરી શકતા હતા. આવી તે કેટકેટલી સુંદર વાત કરવાની-મમરાવવાની તક છે મળી હતી. અહીં કેટલી લખું ?