SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ A ૨૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ– અંક-૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ આપણા ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો ઉપર એવા કેટલાય સમર્થ શાસ્ત્રકારોની નૈધ 8 લેવામાં આવી છે કે જેઓના શાસ્ત્રો કયારેય જુના બન્યા નથી. અને બનવાના # પણ નથી. સદાકાળ માટે તાજા ખિલેલા પુષ્પ જેવી સુવાસ ફેલાવતા રહેવાની છે સહજ શકિત તે શાસ્ત્રને વરી છે. આ મહાપુરૂષની વાણી પણ કેઈ કાળે આ વાસી બનવાની નથી. એ અમર થવા સર્જાયેલી છે. ખરી વાત એ છે કે ઉરમાંથી છે આગમના દહન પછી નિકળતી વાણી અમરતા લઈને જ જન્મે છે. સંસકૃત સાહિત્ય R સદા માટે સદાબહાર રહે તે સહજ બાબત છે. પરંતુ ગુજરભાષામાં અમરકૃતિએ પ્રગટ થવી એ એક મોટી સિદ્ધિ છે. તેમાંય પદ્યોમાં કૃતિઓ અમર બની જાય છે એટલું 8 આશ્ચર્ય પેદા થતું નથી. જ્યારે ગદ્ય સાહિત્ય અમર બનવાની શકિત ધરાવતું જોવા છે જ મળે ત્યારે જરૂર મસ્તક ડોલી ઉઠે. આ મહાપુરૂષે ગુજરભાષામાં એક એવા ગઘ-સાહિત્યની 8 છે જેનશાસનને ભેટ આપી છે કે એ જયારે જ્યારે વંચાશે ત્યારે ત્યારે વાચકનું દિલ- છે. છે દિમાગ મસ્તીથી ઝુમી ઉઠશેઃ વાંચતા વાંચતા એક અલૌકિક જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થયા છે 8 તે આનંદ અનુભવી શકશે. 4 અંતમાં તેઓશ્રીની ચિરવિદાયથી અનેક શિષ્યએ પોતાના પ્યાર ગુરુદેવ ગુમાવ્યા છે 8 છે, અનેક મોક્ષમાર્ગના રાહી લોકોએ પોતાના સમર્થ રાહબરને ગુમાવ્યા છે. અનેક છે ભકતોના હૃદયસિંહાસને માલિક વિહેણ બની ગયા છે. કેટલાય આરાધકે એ પોતાના મહાન આલોચનાચાર્ય ગુમાવ્યા છે. આવી અનેક પેટે સંખ્યાબંધ આત્માઓને લાંબે છે સમય સાલતી રહેશે....રહેશે. રહેશે.. ооооо ચાતુર્માસ યાદી (પદ્યમાં) સંયમના અગણ્યાએંશી વર્ષમાં, ચોમાસા બત્રીસ સ્થાને; રાજનગર સેળ, મુંબાઈ પંદર. પાંચ સિદ્ધગિરિને ખંભાતે. ૧ જામનગર, પાટણ, સુરતમાંહી, ત્રણ ત્રણ વાર ગુરૂ રહીયા; કલકત્તા, રાજકેટ, શિનોર, પુના, બબે ચાતુર્માસ કરીયા. ૨ એકવીસ ચોમાસા વિધવિધ સ્થાને. પાડીવ, ડીસા, ડભોઈ; વડવા, વઢવાણ, કરાડ, કેલડાપુર, કાનપુર, સાદડી, દીહી. ૩ માંગરોળ, મહેસાણા, માંડવી, મહીદપુર, પિંડવાડા, પાવાપુરી; રાધનપુર, ભાવનગર, જુનાગઢ, રાજગહીને હુબલી વિચરી વસુધા પાવન કીધી, ધર્મ પ્રભાવના રૂડી દીધી. ૪ સંકલન : મહેન્દ્રભાઇ રસીકલાલ શાહ અમદાવાદ
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy