________________
આ ૨૧ :
૧ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ છે
દશ્ય વધુ અસરકારક બને છે એ વાત કાર્ટુનિસ્ટોએ બહુ સારી રીતે લોકોને સમજાવી # છે. આ હિસાબે આપણે જે પૂજ્ય પાદશ્રીજીને શબ્દ વિના જ કોઈને પરિચય આપવો K હોય તે કઈ આકૃતિ-અદા પૂજ્યશ્રીના વ્યક્તિત્વને તુરત જ ઉપસાવી શકે ? બેશક, છે તેઓશ્રીની દરેક અદાઓને પોત પોતાની એક અલગ ગરિમા છે જ. પતુ તેમની છે આગવી ઓળખાણ આપનારી અદા કઈ?
કહે છે કે કેટલીય અદાઓ માણસના અસલ વ્યક્તિત્વને એકદમ ઉપસાવનારી હોય છે છે છે. બાજીરાવ અને નિઝામને વારે વારે છમકલા થયા જ કરતા હતા. તેમનો તકરારને આ ૨ અમર બનાવવા માટે એક જોડકણું ચાલતું હતું. “એક નિઝામ સે હજામ, એક બાજી રે 8 સે પાછ. નિઝામને એકવાર બાજીરાવને જોવાનું મન થયું. એક ચિત્રરને તેનું 8 છે આબેહુબ ચિત્ર બનાવવાનું કામ સોંપ્યું. ચિત્રકાર પણ બાજીરાવના નગરમાં જઈ કામે 6 લાગી ગયો. છ મહિના સુધી એને પીછો કર્યો. પણ બાજીરાવની અસલ ઓળખાણ છે આ પતી કેઈ અદા તેના જોવામાં ન આવી. અને..એક દિવસ સાંજના સમયે તેને છે. હું જોઈએ તેવું દશ્ય જોવા મળી ગયું. દિવસ-રાતના ઉજાગરા કરીને તેણે હબહૂ ચિત્ર આ તૈયાર કર્યું. નિઝામ સરકારની સેવામાં પેશ કર્યું. નિઝામ સરકારે ચિત્ર જોયું પાકથી 8 લહેરાતા ખેતરની વચમાંથી જાતવાન ઘેડા ઉપર બેઠેલે સશકત માણસ ઘેડની લગામ
છૂટી મૂકીને પસાર થઈ રહ્યો હતે. પગના અંગૂઠાના ટેકે ખભાને અડીને મજબુત ભાલે છે કેઈ પણ જાતના બીજા આધાર વિના સ્થિર રહ્યો હત; સાંજના સૂર્યના રકતકિરણે તેના છે
મુખ ઉપર અનેરી આભા ઉભી કરી રહ્યા હતા. બે હાથ વડે હથેળીમાં તે કંઈક મસળી રહ્યો હતે. નિઝામે પૂછયું: “બીજુ બધુ તે બરાબર ચિત્રકાર, પણ આ હથેળીમાં શું
મસળી રહ્યો છે ?” ચિત્રકારે કહ્યું: ‘જનાબ, એ જ તે બાજીરાવની અસલ ઓળખ છે? છે છ મહિના ફિડીંગ ભર્યા પછી આ દશ્ય જોવા મળ્યું છે. તેઓ હથેળીમાં ડાંગર મસળી
રહ્યા છે. ઘણું ખરું સાંજનું ભોજન તેઓ આ રીતે ઘડા ઉપર ચોખા ફાકી જ છે છે પતાવી દે છે. માફ કરજે, પણ આ માણસ દુશ્મન કરતાં દોસ્ત બનાવવા કટ વધુ છે. 8
આ મરજીવાને ભેજનની કેઈ જ પડી નથી. એ તમારી સામે કેવી ટક્કર ઝીલી શકશે છે તે આ ચિત્ર જોવાથી સમજાય જશે.'
પૂજયપાદ શ્રીજીની અસલ ઓળખ આપતી અદા મારી નજરે દાંડાના ટેકે ઉભા રહેલા | પૂજ્યપાદ શ્રીજીની પ્રતિકૃતિ છે ! જો કે આજકાલ બે હાથે આશીર્વાદ વરસાવતી પૂજ્ય છે
શ્રીની મુદ્રા લોકોને વધુ ગમે છે. લોકોને લાગે છે : પૂજયશ્રી કેવું વાત્સલ વરસાવી રહયાં છે? વાત્સલ્યમૂર્તિ પૂજયશ્રી દરેકને ગમે છે. પણ મારી વાત્સલ્ય અંગેની માન્યતા જરા આગળ વધે છે અને કદાચ તમને વિચિત્ર પણ લાગશે : પ્રસન્ન નજરે તમારી