________________
२७
પ્રતિકૃતિ દ્વારા પ્રગટ થતાં પૂજ્યપાદશ્રીજી.
અમર
જિનશાસનના જાજવલ્યમાન ઇતિહાસમાં, જ મહાપુરૂષોના જીવન પ્રસ ગા બની ગયા છે, તેવા મહાપુરૂષોની પતિમાં સ્થાન પામેલા, અને વિક્રમની વીસમી– એકવીસમી સદીના જૈન શાસનના ઇતિહાસમાં અગ્રભાગે બિરાજમાન ૫૨મ ગુરુદેવ શ્રીમદ્ વિજ। રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિરલ વ્યકિતત્વના ધારક હતા. વિ. સં. ૧૯૬૯ ના પોષ સુદ ૧૩ થી વિ. સ. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ સુધી લંબાયેલી તેશ્રીની સુદીર્ઘ સંયમ યાત્રા દરમ્યાન તેઓશ્રીના ચૂ'બકીય વિરલ વ્યકિતત્વે સમગ્ર જૈન સ'ધને આક.ર્ષત કર્યાં હતા. જનજાતિના એ સામસામા છેડે રહેલા વિરોધાભાસી સમુહોને આકર્ષિત કરવામાં પણ તેઓશ્રીનુ વ્યકિતત્વ વિજયી બન્યુ હતું. બુદ્ધિશાળી બેરીસ્ટરાથી માંડીને ગામડાના અભણ ખેડૂતા સુધીના માણસાને તેઓશ્રી પ્રત્યે અદમ્ય આકષઁણુ પેઢા થતું હતું. બન્નેના હૃદામાં એક સરખી રીતે તેઓશ્રીની છબી ‘ગુરૂદેવ' તરીકે અ'કિત બની ગઈ હતી. આઠ વર્ષના બાળકથી માંડીને એ.સી વર્ષના વૃદ્ધો તેઓશ્રીની પ્રવચનવાણી રસપૂર્વક સાંભળતા.
જન
તેઓશ્રના સાનિધ્યમાં વિદ્વાનની વિદ્વત્તા ખીલી ઉઠતી, તાકિ કાની તપિપાસા તૃપ્ત બનતી, શ્રદ્ધાળુએની ધશ્રદ્ધા પુષ્ટ બનતી, તપસ્વીને તપશ્ચર્યાના ઉલ્લાસ જાગતા, જ્ઞાનપ્રેમીઓની જ્ઞાન ભૂખ ઉઘડી જતી, જૈનાને જૈનત્વની ખુમારી પ્રગટતી અને જૈનેતરોને જૈન શાસનની મહાનતાના ખ્યાલ આવતા તેએશ્રીના સમગ્ર સયમ જીવન દરમ્યાન તેઓશ્રીને ગાંધીવાદથી શરૂ
@said
પૂ. મુનિરાજ(વિજીરાજ
કરીને પર્યાવરણવાદ સુધીના વાદીએ ભેટયા હતા. પરતુ તેએશ્રીએ સર્વજ્ઞ શાસ્ત્રવાદ સિવાય કાઇ વાદને મચક આપી ન હતી. શાવાદ દ્વારા જ દરેક વાદ્યને તેઓશ્રીએ મકકમતાપૂર્વક પરાસ્ત કર્યા હતા. એક સÖજ્ઞશાસ્રવાદ સિવાયના કાઈ વાદના ના ન ચઢવાની સાનેરી સલાહ તેઓશ્રીએ અનેકવાર એકથી વધુ સ્થળેાએ લેાકેાને આપી હતી.
આ મહાપુરૂષની અચાનક વિદાય થયા બાદ અનેક સ્થળેએ તેઓશ્રીના ગુણાનુવાદ કરી જિહ્વા પાત્રન કરવાના માર્કા મળ્યા હતા. એક જગ્યાએ મે' તેઓશ્રીની અલગઅલગ અદ એની પ્રતિકૃતિ અંગે વિચારધારા રજુ કરતા કહ્યું હતું':
અક્ષર કરતાં આકૃતિ-પ્રતિકૃતિની અસર એક હજાર ઘણી તીવ્ર હાય છે. શબ્દ કરતા
૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક