________________
વિશેષાંક પ્રારંભે
પ. પૂ. પર પકારી, પરમ શાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય અમીદ્રષ્ટિ પામવાનું પરમ સૌભાગ્ય અમારાં આ સાપ્તાહિકને પ્રારંભકાળથી જ થયેલું છે. જેમાં શ્રીજીના મંગલ આશીર્વાદ અને હાર્દિક અભિનંદને તે અમારા પરમ શ્રેષ્ઠ સાથી સમાન છે તો તેઓશ્રીજીના પીઠબળથી અમે શાસનની, સત્ય સિદ્ધા તેની રક્ષા-પ્રચાર–જાળવણીને પૂર્ણ પ્રયાસ કર્યો કરી રહયા છે. તેમાં પ્રાપ્ત સફળતા તે સોને વિદિત છે. “વર્ષથે યા ઉધારશે માં જે વાન' આ યુકિતને યાદ રાખીએ છીએ.
સાળમાં જમણ અને મા પીરસનારી” પછી કાંઈ બાકી રહે ખરું ! આ યુગક૯૫ સમાન પુણ્ય પુરુષને જે પુણ્ય પ્રભાવ હતું તે સૌએ અનુભવેલ છે. આવા વિષમકાળમાં પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવો અને શાસન શિરતાજ શ્રી ગણધર દેના જેવી આમની દેશના શકિત માટે તે વિરોધીઓ પણ મસ્તક ધૂણાવે છે કે
વ્યાખ્યાન શકિત તો રામવિજયજીની જ !” આરાધના ભલે પિતાની માન્યતાની કરતા હોય પણ વ્યાખ્યાન સાંભળવા તે આ શ્રી જિનવાણના જગમશહુર ગારૂડિક પાસે જ આવતા ! આ જ તેઓશ્રીજીના જીવનનું અદભૂત વૈશિષ્ય ઉજ્જવલ પાસુ છે. જેમનું જૈન પ્રવચન” એ અમૃત પાન તેમને લાગતું.
આજે નદીના પ્રવાહને માટે પણ સીમાઓના વિવાદ-વંટોળ જગાવનામા સંકુચિત 4 માનસે ધરનારા વાયુની જેમ અખલિત અપ્રતિહત અને અનેક આરોહ-અવરોહને R મજેથી પાર કરનારા આમના જીવન પ્રવાહને સંકુચિતતા” “જૂનવાણું” “જી” છે “કજીયાખેર” “ઝઘડાળ” “વિવાદગ્રસ્ત” ના લેબલ લગાવી રહયા છે અને સાથેના
નજીકનાપોતાના ગણાતા પણ તેમાં જયારે સંમતિને સૂર રેલાવી રહયા છે ત્યારે તેમની છે તેજસ્વિતા અને બુદ્ધિ માટે શંકા પેદા થાય છે. સંવાદિત અને સમતુલિત જીવનના છે સ્વામીને “વિવાદ” નું લેબલ લગાવનારાએ તે ખરેખર આત્મનિરીક્ષણ કરવાની તાતી 8 જરૂર છે. સુણી-સુણાઈ વાતેથી અભિપ્રાય આપનારા ખરેખર “દયાપાત્ર” છે. તેમાં
ય પિતાનો જ કકકે સાચો ઠરાવનારને શી ઉપમા આપવી, તે અંગે મહાપુરુષને કહેવું પડે છે કે- “વયં નાનામ હૈ'.