________________
છે. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક
: ૧૩ & આ મહાપુરુષે જીવનભર સત્ય માર્ગની આરાધના કરી અને સાથે માર્ગ બતાવી, અદ્દભુત સમાધિને સાધી પોતાનું મૃત્યુ પણ મંગલ રૂપ, મહોત્સવ રૂપ બનાવીને ગયા. વિક્રમ સર્જક સુવર્ણ ઇતિહાસ સજીને ગયા ! જેઓશ્રીજીનું આખું જીવન શાસનની રક્ષાઆરાધના અને પ્રભાવનામાં વ્યતીત થયું. જે ઉપકારની હેલી વરસાવી છે તેનું તે વર્ણન થાય તેમ નથી, તેમ તેમાંથી કેણ બાકાત રહ્યું હશે તે પ્રશ્ન છે ! હવેના તેમના ઉપકરને કે ઝીલે છે તે જોવાનું છે. કેમકે, એકનું એક પણ વરસાદનું પાણી પાત્ર ભેદે રૂપાંતરને ભજે છે.
તેઓ પૂજયશ્રીજીના સંપૂર્ણ જીવનનું ન્યાયપૂર્ણ સાંગોપાંગ જીવન આલેખન કરવું તે અશક્ય કામ છે. વિરાટ વ્યકિતત્વને આલેખવાનું વામન શકિતનું ગજુ પણ શું છે ! તે પણ ઉપરની સ્મૃતિ નિમિત્ત ગુરુ ભકિતથી પ્રેરાઈને, યત્કિંચિત્ ઋણ મુકિત માટે તેઓ પૂજ્યશ્રીજીને આ વિશેષાંક પ્રગટ કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. 8 એક હાથે તાલી ન પડે. તેમ અને આકર્ષક, સુશોભિત અને દળદાર બનાવવા 8 છે માટે જે કે નામી-અનામી ભાગ્યશાલીઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કાંઈ સાથછે સહકાર આપે છે તેઓને પણ ભૂલી શકતા નથી, અને અંત:કરણથી તે સર્વેને અભાર | માનવા સહ ભવિષ્યમાં પણ તેવી જ આશા રાખીએ છીએ.
આ પુપપુરુષના પગલે પગલે ચાલીએ અને તેમાંથી જરા પણ આઘાપાછા ન થઈએ તે જ આ પૂજયપુરુષને સાચી શ્રદ્ધાંજલિ છે. સૌ તે જ માર્ગને વફાદાર રહી છે આત્માની અનંત-અભાયગુણ-લક્ષમીને ભજનારા બને તે જ કામના સહ વીરમીએ છીએ.
-સંપાદકે છે
જ
તે આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ ! અથમિએ જિણસૂરે, કેવલિચંદેવિ જે પઇયુવા
પયતિ ઈહ પયત્વે, તે આયરિએ નમામિ છે શ્રી જિનશ્વરદેવ રૂપી સૂર્ય અને શ્રી કેવળજ્ઞાની રૂપી ચદ્ર પણ અસ્ત પામે છતે, છે પ્રદીપની જેમ જેઓ ત્રણે ભુવનના પદાર્થોને ભવ્ય છની આગળ તેઓની જેમ છે પ્રકાશિત કરે છે, તે શ્રી આચાર્ય ભગવંતેને હું નમસ્કાર કરૂં છું.