________________
પૂજયશ્રી કહેતા હતા કે -. શ્રી ગણદર્શી
૦ શારે તે કહ્યું છે કે, સાધુની આંખ-ચક્ષુ જ શાસ્ત્ર છે. શાસ્ત્રની જ વાત R. કરે તે બધાને ગમે ? અમારી પાસે આવનારા બધા મેક્ષ માટે આવે છે? બધા મેક્ષ છે માટે જ આવતા હોય તે કોઈ સાધુની દેન છે કે, સંસારની વાત કરી શકે? શ્રાવકશ્રાવિકા વર્ગ જે મોક્ષનો જ અથી થઈ જાય તે ઉપાશ્રયમાં મોક્ષની મોક્ષમાર્ગની ધર્મની વાત વિના બીજી વાત થાય શેની? ૨ ૦ આજે હું મેક્ષની, સાધુપણાની વાત કરું છું તે ઘણાને ગમતી નથી. પણ મારે
ભગવાનને રાજી રાખવાનું મન છે, તમને બધાને નહિ. છે , તમે લોકો થોડા સમજદાર થઈ જાવ તે આ કાળના શેઠા આયુમાં ઘણું છે 8 કરી શકે તેમ છે. સંસાર આંખ સામેથી ખસવો જોઈએ, મેક્ષ ખાંખ સામે આવવો છે જોઈએ અને ધર્મ એ માટે જ કરાય–આ નિર્ણય કરે તે બેડે પાર. છે . બીજાના દેષ જોવાની આવડત છે. પિતાના દેવ જેવાની તાકાત નથી. બીજાના 8 ગુણ જોવાની દષ્ટિ નથી, પિતામાં ગુણ ક૯પી લેવા છે તેવા છો કદી ગુણ પામ્યા નથી, હું પામતા નથી અને પામશે પણ નહિ.
૦ દુનિયાએ જેને સારું માન્યું તેના પર જેને રાગ નથી અને દુનિયાએ જેને ! ખરાબ માન્યું તેના પર જેને અભાવ નથી તે વિષય સુખથી નિવૃત્ત કહેવાય સાધુ જ તેનું નામ દુનિયા જેની પાછળ મરે તેની સામે ય ન જૂએ, દુનિયા જેનાથી ભાગાભાગ કરે તે તરફ અભાવ પણ નહિ. પાંચે ઈન્દ્રિયોના વિષયની સારી ચીજ પર આકર્ષણ નથી, ખરાબ વિષયની ચીજ પર દુર્ભાવ નથી–તેના જેવો જગતમાં સુખી કે સાધુ સૌથી 8 સુખી કહ્યા છે આ કારણે. ૩ ૦ સાધુ તે મૂર્તિમંત ત્યાગ છે, મૂર્તિમંત ધર્મ છે. R દુનિયાના માણસે દેડા દેડ કરે તે જોઇને જે સાધુ એમ કહે-“આ ઉદ્યમી છે, છે ભણેલે છે, હોંશિયાર છે, એટલા ઝપી કામ કરે છે કે વર્ણન નહિ” તે તે સાધુ માત્ર છે
વેષમાં છે. તમારા સંસારનાં કામનું, સંસારની પ્રગતિનું સાધુથી અનુમોદન થાય? વખાણ થાય ? કરે તે સાધુપણું રહે કે ભાગી જાય ? તમે જે કામમાં જાવ તે કામમાં છે સફળ થાય તે માટે જે અમે વાસક્ષેપ નાખીએ તો અમારે ય સંસાર વધી જાય. અમે તે તમે પાગલ ન થાય તે માટે વાસક્ષેપ નાખીએ છીએ તે પણ “સંસારથી વહેલા પાર છે પામો” તેમ કહીને સાધુથી, સંસારી જીવ સંસારમાં દેડા દોડ કરે તેના માનપત્ર ન થાય, વખાણ છે