________________
મને પહેલા વહેલા સં. ૨૦૧૭ માં પૂ. પાદશ્રીને જામનગરમાં પરિચય થયેલ. 8 ત્યાર પછી સ. ૨૦૨૪ માં અમે બધા ખંભાતમાં પૂ. પાદશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સા. ની નિશ્રામાં ભેગા થયેલ ત્યાં મને માસક્ષમણ કરવાનું હોવાથી મારા ગુ.મ. એ પૂ. પાદશ્રી પ્રેમસૂરીશ્વરજી. મ. ને વાત કરેલ તે વખતે બને પૂ. પાદશીનું માસું ખંભાત નકકી થયેલ એટલે મારા ગુ મા. મને ખંભાત મુકીને પોતે આગળ વિહાર કરેલ તેમાં વે. વ. પૂ. પાદશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામતાં પૂ. આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. = સા.ની નિશ્રામાં માસક્ષમણ કરવાનો અવસર મળેલ તેમની નિશ્રામાં મારે સારી રીતે માસક્ષમણ થવા પામેલ ત્યાર પછી ૧૦૦ મી ઓળીનું પારણું વરસીતપનું પારણું ૨ ૧૦૧ મી એળીનું પારણું આદિ મોટી તપસ્યાનું પારણુ તેમની જ નિશ્રામાં થવા છે પામેલ એટલે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આવા મહા પ્રભાવક પુરુ- 5 ષની મને નિશ્રા પ્રાપ્ત થઈ. તથા તેમને તપ પ્રત્યે પ્રેમ કેઈ અજબ કેટને હસે છે
જયારે જયારે ભેગા થઈએ શુ તપ ચાલે છે તેમ પુછતા અને તપસ્વીને ખૂબ આનંદથી 8 હું ભેટતા અને પોતે આવા મહાન પુરૂષ હોવા છતા નાના સાધુને ખૂબ પ્રેમથી સાચવતા. છે
અમીભર્યું વાત્સલ્ય
–પૂ. મુ શ્રી દિવ્યાનંદ વિજયજી મ. વઢવાણ
બીજો એક પ્રસંગ છે. પ્રાયઃ ૨૦૩૮ માં અમે તારંગા પૂ. પાદશ્રીને ભેગા થયેલ છે. છે ત્યાંથી વાવ સતલાસણા ગયેલ તેમાં વાવમાં અમને આગળથી મોકલેલ પોતે બીજે દિવસે
આવેલ તે વખતે ગામમાં સામૈયું ફરીને આવ્યા પછી ગામના ઈતર લોકોનાં છોકરાને છે પ્રેમથી વાસક્ષેપ નાખતા કે જેના નાકમાંથી લીટ નીકળતી હોય તે પણ જરા સરખી = દુગછા નહિ કરતા. ત્યારે એમ થાય કે કેટલી ઉદારતા ?
વિશેષાંક-આ વિશેષાંક આજીવન સભ્ય શુભેચ્છકે તેમજ ગ્રાહકોને છે જ આપવાને થશે માટે શકય હોય તો એ રીતે નામ લખાવી અંક સ્વાધીન છે કરશે
સંપાદક
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.—–
શ્રદ્ધાંજલી વિશેષાંક