________________
વિનંતિનો વિરોધ નહિ
-શ્રી ધનજી સુખલાલ બારભાયા કારીયાણી
હાલ-મલાડ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. સા. ના ચરિત્રની નંધમાં લખ્યું કે પૂ. દાન છે R સૂ. મ. સા. આદિએ ૧૯૮૮ માં સુરેન્દ્રનગરમાં ચોમાસું કર્યું તે પછી તેઓશ્રી સિદ્ધિગિરિ પધાર્યા ત્યારે બોટાદ પધારતાં અમારા કારિયાણીના આગેવાને વિનંતિ કરવા ગયા.
પૂ. દાન સૂ મ. એ કહ્યું ત્યાં દેરાસર નથી જેથી હું લાખીયાણી જઈશ અને મુનિ- 8 રામવિજય, ત્યાં રોકાશે અને ઉપદેશ આપશે.
પૂ. આચાર્ય મહારાજ પધાર્યા પણ રોકાયા નહિ અને પૂ. રામવિજયજી મ. આદિ પધાર્યા અને અમારા મુળ મકાનમાં ઉતારે કર્યો વ્યાખ્યાન આપ્યું. જેન–જેનેત્તરે તે સાંભળી ખુબ રાજી થયા. આવી આત્માને તારનારી વાણી કયાં સાંભળવા મળે. કે હું તે વખતે ૧૦-૧૧ વર્ષનો હતો અને તે હજી બરાબર સાંભરે છે. ત્યાર પછી ૨ છે અમારે ત્યાં શેઠ મ ણેકલાલ ચુનીલાલભાઈએ દેરાસર બંધાવ્યું. પૂ. કપૂર સૂ મ, પૂ. 5 R અમૃત સૂ. મ. ની નિશ્રામાં જાતે પ્રતિષ્ઠા કરી અને ગામને ઘણે લાભ આપી ઉદ્ધાર છે.
8 કાર્યોમાં વિરોધ સમતે ગયે. અને ઘણા મા-બાપ તે પોતાના પુત્ર-પુત્રીઓને હોંશ છે છે પૂર્વક દીક્ષા આપવા તૈયાર થયા. પછી તો પૂ.શ્રીની નિશ્રામાં ૨૦-૨૫ " આદિ સમુહમાં
ભાગવતી દીક્ષાઓ થવા લાગી. અને દીક્ષા એજ માનવ જીવનનું કર્તવ્ય છે એવી ભાવ- 8 છે નાથી કુટુંબના કુટુંબે પરમેશ્વરી પ્રવજયાના પંથે વિચારવા લાગ્યા. આ જે ઈતિહાસ છે સરજાયે તેને માટે ફાળો પૂ શ્રીના પ્રવચનમાં જાય છે એમ કહી શકાય
પૂ.શ્રીના જેવી શ્રી પરમાત્માના શાસનની રક્ષા, પ્રભાવના કરવાની શકિત મળે છે એવી ભાવના પૂર્વક તે પૂ.શ્રીના ચરણારવિદમાં કેટ: કેટી: વંઠનાવળી. આ બધા પ્રસંગોનું વર્ણન લેખકના જાત અનુભવનું છે. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. )
શ્રદ્ધાંજલી વિશેષાંક