________________
૩ ૧૨૪ :
: શ્રી જૈન શાસન ( અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨
૧૯૮૬ ના ચોમાસા બાદ ૮૭ માં પૂજ્યની નિશ્રામાં અંધેરી માં ઉપધાન થતાં તેમાં ઘણી છે સારી સંખ્યામાં આરાધકો જોડાયા. ઉપધાન પૂર્ણ થયા પછી પૂ. આ પ્રી વિ. પ્રેમસૂરી5. ધરજી મ., પૂ. પાઠ આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. આદિ મુનિ ભગવત એ શ્રી સિદ્ધછે ગિરિ તરફ વિહાર કર્યો. ખંભાતમાં દીક્ષા આપી, પાલીતાણા પધાર્યા. ત્યાંથી શ્રી
નવપદ આરાધક સમાજની રૌત્રી એળી વઢવાણ નકકી થઈ હતી. તે શુભ પ્રસંગ ઉપર છે પધાર્યા. ત્યાંથી અમદાવાદ વગેરે ક્ષેત્રને લાભ આપતા ચોમાસા માટે પાટણ નગીનભાઈ છે મંડપમાં પધાર્યા સાથે પ. પૂ આ. શ્રી મેઘસૂરિ. મ. પણ હતા.
પાટણના કેટલાક વિરોધીઓની મુરાદ હતી કે ગમે તે ભેગે પૂ.શ્રીનું ચોમાસું ન છે 8 થાય એ ભાવનાથી વિરોધનું વાતાવરણ ખૂબ ઉશ્કેરણી પૂર્વકનું ઉભું કર્યું હતું પરંતુ છે છે તે વિરોધીઓની સામે શાસન પ્રેમીઓ પણ એટલા જ ઉત્સાહી હતા કે ગમે તે ભોગે છે 8 ( વિરોધીઓની શાન ઠેકાણે લાવીને ) પણ શાસન પ્રભાવના પૂર્વક ચમ સું કરાવવું. ૫. છે તેથી સારામાં સારી રીતે ચોમાસાનો પ્રવેશ પણ થયો હતો. અને વિરોધીઓના હાથ છે 8 હેઠા પડયા. પાટણમાં શાનદાર શ્રી શાસનની પ્રભાવના પૂર્વક માસું પૂર્ણ થયા પછી 8 છે વિ. સં. ૧૯૮૮ માં રાધનપુરમાં ૪ મુમુક્ષે આત્માની દીક્ષા આપવા માટેની આગ્રહભરી K વિનંતીથી દીક્ષાના પ્રસંગ ઉપર ત્રણે પૂજય મહાપુરૂષે પધાર્યા હતા. ત્યારે ત્યાં પૂ શ્રી 9 પ્રત્યેના વિરોધને કારણે વિરોધીઓએ કઈ પણ ભોગે દીક્ષા ન થવા દેવા માટે તે વખ8 તના રાધનપુરના નવાબ સાહેબ ઉપર (રાજીખુશીની દીક્ષાઓ હોવા છતાં) પણ વિપરીત છે પત્ર લખ્યા હતા. અને ગમે તે ભેગે દીક્ષા અટકાવવી હતી પરંતુ નવાબ સાહેબે સાચી જ પરિસ્થિતિ જાણુતા વિરોધીઓની વાત માની નહિ. તેથી વિરોધીઓએ દીક્ષામાં લેકે આ ભાગ ન લઈ શકે તે માટે તે દિવસે ગામ બહાર ઉજાણી કરવા ગયા પણ તેમાં તેને કે છે જે જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નહિ. અને ૪ ચાર દિક્ષાએ મહા સુદ ૬ ના દિવસે 8 પૂની નિશ્રામાં ઘણા ઉત્સાહ અને આનંદ પૂર્વક થઈ હતી તે વખતે દીક્ષામાં મુંબઈ ૨ અ દિથી ઘણુ ગુરૂ ભકતે આવ્યા હતા અને દીક્ષાને શુભ પ્રસંગ સારી રીતે ઉલાસ છે 8 પૂર્વક ઉજવાયો હતો. પૂ શ્રી શ્રી શાસન પ્રભાવતા કાર્યોમાં વિરોધીઓના વિરોધ વચ્ચે છે પણ મકકમતા પૂર્વક કરતાં હતા. છે પૂ શ્રી પ્રત્યે વિરોધને લઈને વિરોધીઓ તેમને માટે એ પણ પ્રચાર કરતા હતા તે છે કે આ. રામવિજયજી દીક્ષાથીના મા-બાપની રજા વગર ભગાડીને તેમજ નાના બાળકને છે દીક્ષાઓ આપે છે. આવો પ્રચાર કરી અજ્ઞાન અને ભેળા લોકોને ઉશ્કેરવામાં આવતા K પરંતુ જેમ જેમ લોકોને સમજણું થવા લાગી તેમ તેમ દીક્ષાઓ વગેરે શાસનના શુભ