________________
શાસન પ્રભાવક જયોતિર્ધર
- પૂ. આ. શ્રી વિજય જયત શેખરસૂરીશ્વરજી મહારાજા
પૂ. પા. આચાર્ય ભગવ ́ત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના
પ્રસ`ગા.
વિ. સ’. ૧૯૮૫ માં પૂ. પાદ આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મ., પૂ. પાદ આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ., પૂ. શ્વાદ. આ. શ્રી વિ. રામચ`દ્રસૂરીશ્વરજી મ. આદિ મુનિરાજે મુંબઈ લાલબાગ પધાર્યા હતા. ત્યાં પૂ. પાદ આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના વ્યાખ્યાના જોરદાર ચાલતા હતા. ભાવિકાની સંખ્યા વધતી જતી હતી.
પૂજય શ્રી શ.સ્ર સિદ્ધ પૂર્ણાંક દીક્ષા વગેરે શુભ અનુષ્ઠાનાનું પ્રતિપાદન કરતા હતા. તેમની સામે વિરોધ પક્ષના ‘સુ`બઇ સમાચાર' આદિ પેપરમાં વિધી લખાણ આવતા હતા. તેના ખુલાસા પૂજયશ્રી વ્યાખ્યાનમાં કરતા હતા. પ્રશ્નનાના સચાટ ઉત્તર આપતા હતા. તેથી વાતાવરણ ઉશ્કેરણી વાળુ યુ' હતુ. છેવટે લાલબાગમાં વ્યાખ્યાન વખતે તાફાન પણ થયું. વ્યાખ્યાન બંધ કરાવવા માટે પણ કશીશ કરી. પરંતુ પૂશ્રીએ જા પણ મચક આપી નહિં. અને કહ્યું કે-વ્યાખ્યાન બંધ થશે નહિ, અને વ્યાખ્યાન ચાલુ રહ્યા. તફાન ન થાય તે અંગે આગેવાનાએ વ્યવસ્થા કરી.
પૂ.શ્રીનું મહાવીર વિદ્યાલયમાં નહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તેના સમાચાર મુંબઇમાં બધે ફેલાઇ ગયા. અને વ્યાખ્યાન પણ સારી રીતે થઇ ગયુ તેથી વિરોધીઆમાં ઉશ્કેરણનું વાતાવરણ ફેલાયુ` બીજીવાર પુ શ્રીનું જાહેર વ્યાખ્યાન કૈટ ટાઉન હાલમાં રાખવામાં આવ્યું હતું. તે ન થાય તે માટે વિરોધીએ ઘણી ધમાલ કરી હતી, પરંતુ પૂ.શ્રીનું ત્યાં પણ વ્યાખ્યાન નિર્વિઘ્ને પાર પાડયું. અને આવી રીતે બનીને વ્યાખ્યાન થતાં શાસનમાં જયજયકાર વર્તાવા લાગ્યા,
મકકમ
વિ. સ. ૧૯૮૫ માં ચામાસામાં પૂ.શ્રીના વ્યાખ્યાનના લાભ ઘર બેઠા પણ લઈ શકે તે માટે શ્રી જૈન પ્રવચન' નામનું (પાક્ષીક) પેપર શરૂ કરાયુ'. તેના ઘણા તંત્રીઓ એ ભાગવતી પ્રવજ્યા અગીકાર કરી હતી. અને પૂ.શ્રીના એ શ્રી જૈન પ્રવચનના વાંચન દ્વારા અનેક આત્માએ પ્રભુ શાસનમાં સ્થિર થયા.
વિ. સ. ૧૯૮૫-૮૬ ના ચામાસા એવા તા જોરદાર થયા કે જે પહેલા કરનારા વિરાધીએ પણ વિરેધ છેાડી પ્રભુ શાસનનાં સાચા રાહુમાં જોડાયા.
વિરાધ વિ. સ.