________________
{ ૧૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક-૧-૨-૩ તા.૧૧-૮-૯૨ ૪
જ જરુર
છે જીવનને સુરક્ષિત રાખવા માટે સૂરિ સમ્રાટશ્રીની વિદાયને રોકવાની જરૂર હતી. નહિ તે છે સૂર્યના અસ્ત થયે ઉલ્લરાજા કુદાકુદ કરવા લાગે તેમ મોર્ડન વાદીઓને યુગ પ્રારંભ છે. થઈ જશે પણ ભાવિ આગળ સૌને ઝુકવું પડે છે
ખુશ જમાલે કિ યાદ આતી હે, બે મિસાલે કિ યાદ આતી હૈ જનારા કેઈ નથી આવતા, જાનેવાલે કિ યાદ આતી .
સિદ્ધાંત નિષ્ટ સૂરિવરને શાસન નિષ્ઠાને આજના દિને કટિ કોટિ વંદના હું પામર છે જેને સન્માર્ગ દર્શક નયનેની પ્રાપ્તિ થાય તેવા કૃપાશિષ વરસાવતા રહે.
૦ પૂર્વે જીવનમાં આજના કરતાં વધારે શાતિ હતી, વધારે સંધ હતો અને આજના છે જેવી ભયંકર ધમાચકડી નહિ હતી, એનું કારણ શું? એ જ કે- મનની તૃષ્ણ ઉપર
તેટલા પૂરતો કાબૂ હતો. મનની ભૂખ જે સામાન્ય રીતિએ પણ કાબૂમાં આવી જાય, તે પણ ઘણું ખરા ઝઘડા મટી જાય. આજે મનની ભૂખ ખૂબ વધી છે, માટે જ ઝઘડા 8 વધ્યા છે, અન્યાય વધ્યા છે અને કારમી ધમાલ મચી રહી છે. આજે તો મનની ભૂખને હૈ { જગાડવાના અને વધારવાના કારમાં પ્રયત્ન થઈ રહ્યા છે. કોઈને સુખી સાંભળે, એટલેછે ઝટ એમ થાય કે, “એની પાસે ખરું અને મારી પાસે કેમ નહિ? પણ એ વિચાર ન ! 8 થાય કે- “પૌદ્દગલિક પદાર્થોની પ્રાપ્તિ મુખ્યત્વે ભાગ્યાધીન છે. જે ભાગ્યમાં ન જ હોય છે 8 તે કારમા ઉકાપાત મચાવાય તે છતાં પણ તે મળે નહિ. આજે આ દશાના પરિણામે છે મજૂર અને માલીક વચ્ચે મજૂર મહાજન ઉભું થયું. આપવાનું માલીકને, લેવાનું મજૂ. રને છતાં બે વચ્ચે અમી રહે નહિ. બેને મળવા જ દે નહિ ને? બેડ માં શું થાય 8 છે ? પૈસા કેઈન અને બચ્ચાં ઉપર સંસ્કારો કોઈના પડે ! મા-બાપના સંસ્કારોથી બચુ વંચિત રહે. વહિવટ કરનારને ફાવતી દિશાએ બચ્ચાંને દેરે. એ બધાની પાછળ મુખ્યત્વે મનની ભૂખ જ મોટો ભાગ ભજવી રહી છે. જે આર્ય સંસ્કૃતિના સંસ્કાર બરાબર કાયમ રહ્યા હતા, તે આજે રાજા અને પ્રજા વચ્ચે, માલીક અને મજૂર વચ્ચે તેમજ શ્રીમંતને ગરીબ આદિની વચ્ચે જે જાતિનાં ઘર્ષણે ઉત્પન્ન થવા પામ્યાં છે, છે તેવાં ઘર્ષણે પ્રાયઃ ઉત્પન્ન થવા પામત નહિ !
–દિશા સૂચન-ત્રીજો ભાગ.
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.]
શ્રદ્ધાંજલી વિશેષાંક