________________
૧૨૮ : શ્રી જૈન શાસન [અઠવાડિક] વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૫-૮-૯૨ ન થાય, કુલના હાર ન પહેરાવાય.
૦ તમારી દુનિયાની મહેનતને, દોડાદોડને જે વખાણે તેની પણ દુગતિ થાય છે R આજનું બધું ભણતર પૈસા મેળવવા છે, મોજમજા કરવા માટે છે તમે કઈ જાતના ભિખારી જે
છે તે જ સમજાતું નથી. પગાર માટે જે ધર્મનું ભણ્યા તે પણ લાયક ન નીવડયા. છે પૈસા કમાવવા માટે ધર્મનું ભણાવવા આવે તે તેને ભણાવાય નહિ. જે ભણાવે તેને છે પ્રાયશ્ચિત્ત આવે.
આજે તે મારી ઉપર આરે પ-આક્ષેપ છે કે, હું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સમજતે છે નથી. તમે જે રીતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સમજાવવા માગે છે તે જે કમજી જાય છે તેનું સાધુપણું પણ ન રહે છે પણ તેના હાથમાં લાજે. મારે તેવું કરવું નથી.
૦ સાધુ સહાયક ખરા પણ શેમાં ? સંયમમાં તમારી અસંયમની કારવ ઇમાં સહા. 6 યક નહિ જ. સંસારની બધી પ્રવૃત્તિ અસંયમની જ છે. તેમાં સહાય સાધુની ન જ
મળે. કદાચ કઈ આપે તે શ્રાવક જ કહે કે “અમારે જોઈએ જ નહિ” છે . શ્રાવક-શ્રાવિકા પહેલા સાધુ-સાધવીના ઉપાસક બને. ઉપાસક બનેલા તે માની જ R જેમ ચિંતા કરનારા અવસરે બાપ જેવા ય બને. જે આવી રીતના સાધુ-સાદીની 8 ખબર રાખે તે સાધુ કેઈદિ ગબડી શકે ખરા ! જેટલા સુખી માણસે છે તે બધા જે આ છે દાડામાં એક વાર પણ ઉપાશ્રયે જવા માંડે તે બાર આની. સુધારો આજથું થઈ જાય, છે ૨ ૦ સાધુ તે માત્ર આત્મકલ્યાણના સંરક્ષક હોય, એમ સમજી સાચી સાપુતાનું પ્રથ. ૫ 8 કરણ કરતાં શીખે ! આ પારે બેસીને ઉધેાષણ પૂર્વક કહું કે તમે રામ વિજયના જ ! શિષ્ય બનવાને કે રામ વિજયનું જ કહ્યું માનવાનો રખે નિશ્ચય કરતા ! તમે છે રામવિજયના ય નહિ અને બીજાના ય નહિ ! જે કઈ છે સાધુ પ્રભુ શાસનમાં રહે ને પ્રભુશાસનને જ પ્રચારે તેના તમે ! જે દિ' તમે જે આ રામવિજયને પ્રભુશાસનથી વિરુધગામી અને વિરુદ્ધ પ્રચારક શાસ્ત્ર- ૫ દૃષ્ટિએ સિદ્ધ કરી શકે, તે દિ' હું સાફ સાફ કહું છું કે-તમે રામવિજયને છે છે છેઠી ચાલી જતાં શીખજે ! અને તે જ મુજબ બધે સમજવાનું. { તમે જે આ કરી શકતા હો, બેટા દાક્ષિણ્યને તિલાંજલિ દઈ શકતા છે, તે કઈ !
સાધુ તમને ધર્મથી વિરુદધ ઉપદેશ દેવાની હામ નહિ ભીડે, શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણ કરતાં કે છે કંપારી છૂટશે. સાધુમાં સાધુપણું અને શ્રાવકમાં શ્રાવકપણું જોઈએ. જે એમ છે 8 હેય તે કઈ વાર પડતા સાધુને શ્રાવક બચાવી લે અને ડૂબતા શ્રાવકને સાધુ બચાવી .
લે ! પણ એને બદલે તમે તે અર્થ અને કામની ઉપાસનામાં લાગેલા જ છે અને સાધુઓ પણ એ અર્થ અને કામની ઉપાસનાને ઉરોજતા ઉપદેશ દે અથવા એના સાધન ઉભાં કરી 5 આપે, તે એને એ ઘડીએ ભલે ઉપકારી દેખાય, પરંતુ એ મહાઘાતક જ છે. એથી તે છે છે ખૂન કરનાર સારો કે એક જ ભવને નાશ કરે, પણ આ તે ભવભવના સંહારક ! માટે 8 સાધુ જે કાંઈ કહે તેને વિવેક કરતાં શીખે! સાધુ જે કાંઈ ઉપદેશે એનું પરિણામ સંવર છે અને નિર્જરા જ હોય, જે આશ્રવ પોષક હેય તે તે સાધુ નહિ. – નવપદ દશન છે