SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા વર્ષના મંગલ પ્રારંભે આજ સુધી વીતી ગયેલા કાળચક્રના આરામાં એક વર્લ્ડની શી કિ`મત ? શી ગણત્રી ! છતાં પણ કાઇ એક પુણ્યાત્મા, અનેખી ભાત પાડી, પેાતાના આવાગમનની અસર ચિરકાલ માટે મૂકીને જાય છે. જેની નેાંધ જગત પણ ગ'ભીરપણે લે છે. જે કે, અનંતેપકારી, પરમશ્રય, પરમાદરણીય, પરમારાઘ્યપા, પરમતારક પૂજ્યપાદ માચાય દેવેશ શ્રીમદ્ વિજય રામદ્રસૂરીશ્વરજી મહારાજા ! અમારા આ સાપ્તાહિકના જન્મ શાસનમાં થયેલ-થતાં બાહ્યુ-અભ્ય`તર આક્રમણાની સામે લાલબત્તી ધરવા અને સત્ય-સિદ્ધાંતાની રક્ષા-પ્રચાર માટે થયા હતા. નાના બાલકની જેમ પા.પા..પગલી ભરતુ. આ સાપ્તાહિક ચાર વર્ષ પૂર્ણ કરી મગલ પ્રવેશ કરી રહ્યુ છે તેના અમને અનહદ આનંદ છે. ૫ ચમા વર્ષમાં સકલ શ્રી સંઘ, આરાધક વર્ગ પણ ભગવાન શ્રી જિનેશ્વર દેવાની પરમ તારક આજ્ઞા મુજબ જીવે, પેાતાની સાચી આરાધના કરે અને કલ્યાણ પામે, તે હરેક દપ્રેમીઓની મનેાદશા હોય છે. તેમજ શ્રી સંઘમાં ઐકય સધાય તે તેા સેનાના સૂરજ ઉગે પણ ‘વા દિન કહાં'! શાસનના રક્ષક પુરુષ અને ધર્મ ઉપર થતા આક્ષેપેાના પ્રતિકાર કરતાં અમેને પણ ઘણાં ટીકા ખાણેાને સહન કરવા પડયાં છે, આ સાપ્તાહિક બધ થાય તેવા પણ પ્રયત્ના કરાયા છે છતાં પણ તેનું અમને લેશ પણ દુઃખ નથી કે ખેટા ભય પણુ નથી કેમકે હ ંમેશાં ‘સત્યના જ જય થાય છે.? પણ તેજોદ્વેષ-ઇર્યાદિથી ીડાતા તે, સજજનતાથી પણ પરવારી ‘હાર્યો જુગારી બમણું રમે' તે ન્યાયે, શાસનન સત્ય સિદ્ધાંન્તનું રક્ષણ કરનારા, પ્રચાર-પ્રરૂપણા કરનારા ઉપર ટકા તે ન આપે પણુ લેચ્છ ભાષાને ભૂલાવે તેવા અશિષ્ટ-અશ્લીલ પ્રયોગા કરે છે ત્યારે અનહદ દુ:ખ થાય છે, હુંયામાં કરૂણા જન્મે છે કે-બિચારાઓનુ` થશે શું? શાસનની સેવા કરવાની તકના આવે દુરુપયેાગ ! ધર્માંવિદ્રોહીના પ્રચ'ડ જે પુણ્ય પુરૂષે આજીવન ક્ષાત્રવટનું અખંડ પાલન કર્યુ, ઝંઝાવાતા અને ભિષણ આક્રમણા વચ્ચે પણ પ્રભુ આજ્ઞાની મશાલ લઈ ભવ્ય જીવાને મેાક્ષના માર્ગે ચઢાવવાની જે અપૂર્વ વીરતા-ધીરતા દાખવી હતી—તે પુણ્ય-પુરુષનુ ધાવણ પીને ઉછરેલા અને તે પૂજયશ્રીજીના દિવ્ય આશિષની વરેલા અમને અમારા માર્ગથી વ્યુત કરવાના કેઇના પણ પ્રયત્ના નથી પછી તે ચાહે પેાતાના હોય કે પારકા પણ હાય. હેલીનુ અભય કવચ કારગત નીવડવાના WAXED
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy