SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 1 પૂ આ શ્રી વિ. રામચનદ્ર સ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : પ્ર નિંદા કેને કહેવાય? ઉ. કેઈને પણ હલકા પાડવાની ઇચ્છા તેનું નામ નિંદા છે. પ્ર-ધર્મના નામે ધર્મ વિઘાતક પ્રવૃત્તિ કરે તેને ઉઘાડા પાડવા તે નિંદા કહેવાય ? { ઉ-ધર્મના વિઘાતક પ્રત્યેનીકે જુદા છે. તેને ખુલ્લાં પાડવા તે જુદી વાત છે. ધર્મને $ સ ધુને-મદિરાદિને નાશ કરતા હોય, ધર્મની ફજેતી કરતા હોય તેને ઉઘાડા પડાય છે 3 પાડવા જ જોઈએ. પણ તે વખતે ય હૈયામાં તે તેના પ્રત્યે દયા જ જીવતી હોય કે આ { બિચારા ભારે દુર્ગતિ ખરીદી રહ્યો છે. હજી સમજીને અટકી જાય તે સારું. છે (૨૦૩૯ વૈશાખ વદ-૧૪ ને શુક્રવાર તા. ૧૦-૬-૮૩ ના રોજ આપેલ પ્રવચનમાંથી સ્થળ : આચાર્ય વિજય દાનસૂરિજી જ્ઞાનમંદિર અમદાવાદ.). ૨૦૩૯ જેઠ સુદિ-૧૧ મંગળવાર તા. ૨૧-૬-૮૩, જ્ઞાનમંદિર અમદાવાદ, પ્ર-કમ ક્ષય માટે જે કાંઈ પ્રવૃત્તિ કરે તે સારી કહેવાય ? ઉ, આજ્ઞા મુજબ અને મર્યાદા મુજબ કરે તે સારી કહેવાય. આજ્ઞારહિત કરે છે ? { તે વખાણવા લાયક પણ નહિ અને કરવા લાયક પણ નહિ. 4 પ્ર-પ્રણિધાન સારું હોય તે પણ– + ઉ -શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સાધુ માટે જુદી છે અને શ્રાવક માટે ૧ જુદી છે. તે | સાધુને ભગવાનની દ્રવ્ય પૂજા કરવાનું મન થાય તે કરાય? ભગવાનની પૂજા ખોટી છે ? ( પાત્રભેદે આજ્ઞાનો ભેદ પડે ને ? પ્ર- અ૫ નુકશાન અને ઘણું લાભ થાય છે? ઉ– ઘણે લાભ છે તે પૂજા થાય ને? જે સાધુ કહે કે મારે દ્રવ્યપૂજા કરવી ? છે તે એદો ખેંચી લેવું પડે. નહિ તે કાલર્થી નાહીને પૂજા કરવા જાય અને હું છે જેતે રહું. દ્રવ્યપૂજાની સાધુને કેમ મના કરી? સાવધ પ્રવૃત્તિ છે માટે ને ? સાધુએ ? સાવવપ્રવૃત્તિ પચ્ચકખાણ કર્યું છે ને? તે પણ ત્રિવિધ ત્રિવિધેને ? માટે ભગવાનની આજ્ઞા વિરુધની પ્રવૃત્તિમાં લાભ થાય તેમ બોલાય જ નહિ. (પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક e
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy