SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૫-૮-૯૨ સાધુપણું પાળવું હશે તે શહેરે છોડવા પડશે. આ લેકે રક્ષણ નહિ આપે. આજની સરકાર પણ ગાંડી-વિલક્ષણ છે. પ્રજા પણ ગાંડી છે. ધર્મ રહેશે જ નહિ. આ કે જ કહેશે કે અહીં રહેવું હોય તે સંડાસ-બાથરૂમને ઉપયોગ કરે. મુંબઇમાં ઘણા ઉપાશ્રયમાં તે થઈ ગયા. મને કેટલાંકે કહ્યું કે-અમે જે બેટું કરીએ તે તમારે કરવુ પડશે, મેં કહ્યું કે-અમે જીવતાં તો નહિ જ કરીએ પણ અમને માનનાર પણ નહિ જ કરે. ઘણુ સાધુ ય એવા પાયા કે જેમણે ઉપાશ્રયમાં સંડાસ અને નળ બનાવરાવ્યા. ઘણું ઉપાશ્રયમાં ટ્રસ્ટીઓ કહે કે “આમ જ બેલાશે, બીજુ કહેવાશે નહિ તે સમય આવી ગયે છે. એકવાર એક ગામમાં અમે વિહાર કરીને આવ્યા તે ગામના આગેવાન કહે કે- ઈ. નાના સાધુઓને પકડાવી દઈશ, તમે નાના છોકરાઓને ભગાડી દીક્ષા આપે છે માટે ? એ અહી' દીક્ષાની વાત નહિ કરવાની, દેવદ્રવ્યની વાત નહિ કરવાની. અમે એક જ દિવસ 8 ને રહેવાના હતા તે મેં કહ્યું કે-“હવે ચાર દાડા રહીશ. તમે જે ના કહી તે જ બોલીશ છે આ નાના છોકરાં છે તાકાત હોય તે લઈ જા.” તે ગભરાયે. ત્યાં આઠ દા'ડા રહ્યો. બધી 8 એ વાત કરી. તેણેય માફી માંગી અને વિહાર કર્યો તે આખું ગામ વળાવવા આવ્યું તે છે 4 જુદી વાત. આ દેશકાળમાં જે મકકમ રહેશે, શાસ્ત્રાનુસારી બોલશે-જીવશે ? I તે ધમ કરશે અને કરાવશે. જે મરજી મુજબ કરશે તે ય ડૂબશે અને આ બીજાનું ય સત્યનાશ કાઢશે. ભગવાનનું એક વચન ન કરે તેને શાસ્ત્ર મિથ્યાષ્ટિ છે કહ્યો છે. “ભગવાને જે કહ્યું તે જ સાચું છે અને શંકા વિનાનું છે? મને ન સમજાય કે 8 સમજાવનાર ન મળે તે માટે પાપોદય છે. મારી બુદ્ધિ ઓછી તે ન સમજુ, કદાચ છે 4 સમજાવનાર પણ ન મળે તે ય વાંધો નહિ પણ શ્રી જિને કહ્યું તે જ સાચું છે આટલું કે છે તે માનવું પડે ને ? ધર્મ કરવું હશે તે તમારે બધાએ ડાહ્યા થવું પડશે. ભગવાનનો જ 4 ચતુવિધ શ્રી સંઘ વિચારમાં એક, આચારમાં ભેદ. સાધુ થઈ કહ્યા મુજબ ન 8 છે જીવે અને મરજી મુજબ જીવે તે તેની સજા ભયંકર લખી છે. કેઈનું ચાલવાનું નથી. છે પ્ર. સત્વ ન હોય તે? ઉ. સવ ન હોય તે બાયલા ધર્મ શું કરવાના છે ? માટે તમે સમજે, ડાહ્યા થાવ. સાધુથી શું થાય અને શું ન થાય તે બરાબર સમજો, કે અમારી પાસે ય ભૂલ ન કરો, તમે ય ન કરે. ચેકખાં થઈ જાવ. જેવા હે તેવા છે. 1 દેખાવ. માયા-પ્રપંચ લુચ્ચાઈ છોડી દે તે કલ્યાણ થશે નહિ તે સંસાર લાંબે છે. ? આ કાળ ખરાબ છે. આજે બધાને પારકી નિદાને રસ વધ્યો છે. જેને હું છે નિંદા કરવાની ટેવ પડી તે કેઈને ય છોડતાં નથી.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy