SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ | ડિવિરાટ વ્યકિતત્વનું આંતર-દર્શન - પૂ. મુનિરાજશ્રી રત્નસેન વિજયજી મહારાજ ખલખલ કરતી વહેતી નદીના જલપ્રવાહની જેમ કાળને પ્રવાહ વણથંભી ગતિએ આગળ વધી રહ્યો છે. કાળનો આ પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી ચાલુ રહેવાનું છે. આ અનાદિ-અનંત સંસારમાં આત્માનું અસ્તિત્વ પણ અનાદિ કાળથી છે અનંતાનંત જીવોથી ખીચોખીચ ભરેલા આ વિરાટ વિશ્વમાં અનેક આમાઓ મનુષ્યરૂપે, અસંખ્ય આત્માઓ નારક–દેવ રૂપે અને અનંત આત્માઓ છે તિયચરૂપે દરરોજ જમે છે અને મારે છે. પણ એ જન્મ, જીવન અને મૃત્યુની પણ 8 કાંઈ કીમત નથી. ખરેખર તે તે જ જન્મ, જીવન અને મૃત્યુ પ્રશંસનીય છે કે જેના વડે આત્મા છે જ પિતાના સંસાર ભ્રમણને પરિમિત બનાવે અને વહેલામાં વહેલી તકે પોતાના આત્માને છે છે શાશ્વત જીવન ઃ વરૂપ મિક્ષપદમાં સ્થાપિત કરે. જે આપણને દુર્લભતાથી પ્રાપ્ત થયેલ માનવ જીવન અને અને એ જીવનની મૂલભૂત આ વિશેષતાઓ પણ ત્યારે જ વખાણવા લાયક ગણાય છે, જ્યારે એ જીવન અને એ છે જીવનની વિશેષતા એ મહાસાધક હોય. અન્યથા નહિ. ભગવાન મહાવીર પરમાત્માએ સ્થાપેલ આ શાસનમાં વિક્રમની ૨૦-૨૧મી સત્તાદીમાં છે જેન શાસનની અનેક પ્રભાવના કરનારા પરમારાથ્યપાદ પરમકૃપાલુ પરમ ગુરૂદેવ સુવિશાલગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. પણ આવા જ છે એક મહાન પુરૂષ થઈ ગયા કે જેમને પોતાનું મન સિદ્ધપદની પ્રાપ્તિમાં પૂર્ણતયા સ્થા- 8 જે પિત કરી દીધેલ હતું. વ્યાખ્યાન હે ય કે વાચના હોય, વાર્તાલાપ હોય કે વિચાર ગોષ્ટી હેય, ચિંતનમાં હોય કે પત્ર-લેખનમાં હેય- એ બધામાં એમને એક જ સ્વર (સુર) હતે- મે 8 સિવાય બીજી કોઇ વાત નહિ. ખરેખર, એ મહાપુરૂષે પોતાના જીવનમાં નિર્વાણ-પદ જ છે [મક્ષ પદ]ને ખુબ ખુબ ઘુંટયું હતું અને એના કારણે જ જીવનની અંતિમ પળામાં આ પણ એક અદભુત, આચર્યકારી અને આદર્શ સમાધિ ભાવને પામી શકયા હતા. છે. આજે આ મહાપુરૂષ સદેહે વિદ્યમાન નથી. જોતા જોતા એ મહાપુરૂષની વિદાયને બાર મહિનાના વહાણા વીતી ગયા. પરંતુ આજે પણ શબ્દદેહે પ્રિયચન, વાચના કે હું છે પત્ર સ્વરૂપમાં વિદ્યમાન એ શબ્દ એ મહાપુરૂષના વિરાટ વ્યકિતત્વની ઝાંકી કરે છે. છે જી
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy