________________
•
૧૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨
જોવુ` છે કે- પ્રવચનના શબ્દ દેહે એમના અસ્તિત્વ ? આ છે એ મહાપુરૂષના જ શબ્દો જે વરસ પૂર્વે ઉચ્ચારાયેલા કાટક સાપ્તાહિકમાં સંકલિત થયેલા છેમાક્ષમાં જવાના નિર્ણય કરવા, એનુ જ નામ એકડો ! આ લક્ષ્ય વિનાની બધી ધર્મક્રિયાએ એકડા વિનાના મીડા જેવી છે.
ધર્માંનીવાત કરતા પહેલા અમારે પહેલા પ્રશ્ન એ જ પૂછવાના કે, બેાલેા ભાઇ ! સૌંસાર ખરાબ લાગ્યા છે ? મેાક્ષની ઈચ્છા જાગી છે ?
સંસારની સારામાં સારી ગણાતી ચીજ પણ ભૂંડી છે– આ અમે અમરા ભગવાનના બળે ખેાલીએ છીએ. અમારા ભગવાને સ'સારની દરેક ચીજ પીખી પી`ખીને અસાર
પૂરવાર કરી છે.
સંસારને ભૂડા અને મેાક્ષને રૂડી માનનારા કદાચ ઘરમાં મરે તે સદ્ગતિમાં જવાના. જયારે સાંસારને સાર માનતા, મેાક્ષની ઇચ્છા વિનાના સાધુપણામાં મરેતાય દુગતિમાં જવાના.’
જૈન કુલમાં નહિ જન્મેલા એવા અજૈન પંડિતને પણ પૂજયપાઠશ્રી પાતાની પત્રપ્રાદી દ્વારા કેવી રીતે સાચા મેક્ષ માર્ગના જ ઉપાસક બનાવા ઈચ્છતા હતા. જોવી. છે એ પ્રસાદી ?
આ રહ્યા પૂજ્યપાદશ્રીના જ સ્વ હસ્તાક્ષરે લખાએલ પત્રના આંશિક ઉતારા
6
...ધ લાભ સાથે જણાવવાનું કે તમારા પુત્ર મળ્યા.
ડ્
મુમુક્ષુભાવ ધરનાર આત્માને શુષ્ક ભણાવવામાં રસ આવે જ નહિ. તાજ્ઞાન દર્શીનના વાસ્તવિક સ્વરૂપને સમજાવનાર હેાવાથી જરૂરી મનાયુ. છે. એ દ ́ન-કુદર્શી - નના વિવેક કરાવવાનુ સામર્થ્ય ધરાવે છે, એટલા જ માટે તજ્ઞાન જરૂરી છે. એ હેતુ ન હેાય તા એ જ્ઞાન તદ્દન બીનજરૂરી છે.
સ્વાધ્યાય તે મમતા તાવનાર અને સમતાને પમાડનાર જ હોય મમતા તજવા અને સમતા પામવા માટે જ સ્વાધ્યાય છે.
‘સંસારના સુખની લાલસા અને અજ્ઞાનાદિના ચેાગે કરેલાં પાપાથી આવતાં દુઃખા પ્રત્યે દ્વેષ એ જ આ સાંસરનુ` મૂળ છે. આ વાત જેને સમાય તે સાંસારના સુખના સચેાગોમાં વિરકત જ રહે છે અને પેાતાના પાપાના પ્રતાપે આવેલા દુઃખમાં સમાધિમગ્ન રહે છે. એવા આત્માને સૌંસાર રહેવા જેવા લાગતા જ નથી. એક મેળવવા જેવા લાગે છે. એ સમજે છે. કે સંસાર એ કનિત હોવાથી મારૂ
મેાક્ષ જ
વિરૂપ