________________
૫ ૧૧૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ છે ચલાલાના વતની સુશ્રાવક નાનચંદ-જૂઠાભાઈએ કાઢેલો.
સંઘ જુનાગઢ પહોંચે તીર્થમાળના દિવસે પરમ ગુવે ચાલીને-ચઢીને સાધુઓના ટેકાથી યાત્રા કરી તીર્થમાળને સમય બપોરના ૧૨ પછીના હતે. તીર્થ માળ પહેરાવવાનું કાર્ય પૂરૂ થયુ. પરંતુ તીર્થ ઉપર પાણી પણ ઘણી ઘણી વિનંતિ સાધુઓએ કરવા છતાં વાપર્યું નહિ. ન શકય હોય તે તીર્થ ઉપર ખાવું જોઈએ તેમ નહિ પણ પાણી પણ પીવું જોઈએ ? નહિ. તેમ કહેતા એટલું જ નહિ પરંતુ પિતે અવસર આવે પાલન કરતા-શારીરિક પરિસ્થિતિ નાજુક હોવા છતાં માનસિક બળ ઘણુ મજબુત હતુ. જેવી તેઓશ્રીન નકકી કરેલા છે સુંદર વિચારમાં કેઈ ડગાવી શકે નહિ. સિદ્ધગિરિ-ગિરનાર વિગેરે તીર્થો ૯ પર ખાવા- ૨
પીવાથી આશાતના થાય. છે ની બપોરે ૩ વાગે આવીને તેમાં પાણી નાખ્યું. આ તેમની સાથે ભકિત અને તીર્થ ઉપર આશાતના ના થાય તેની કાળજી હતી.
પરનિન્દા, એ ખરેખર એક ભયંકર જાતિનો વેપી રોગ છે. આ રોગ તે જ આત્માએમાં મોટે ભાગે જન્મે છે, કે જેમાં ઉત્તમ કશું જ હોતું નથી તથા અધમતા લગભગ સઘળી જ જાતિની હોય છે અને તે છતાં પણ હું ઉત્તમ છુ આવું બતાવવાને ઉગ્ર અભિલાષ પ્રગટ હોય છે. આવા આત્માઓ “પરનિદા” કરવાના સ્વભાવથી ખૂબ જ ટેવાઈ જાય છે. આવા આત્માઓનો ખાસ સંસર્ગ જેને જેને થાય છે, તે તે આ મા પણ પ્રાય: નિંદક બન્યા વિના રહેતા જ નથી. એવા એના સંસર્ગને પામવા છતાં પણ એ ભયંકર રોગથી કઈ ભાગ્યશાલી આમાં જ બચી શકે છે. ધર્મના અથી આ માઓએ તે
એવાઓની છાયાથી પણ અલગ રહેવું જોઈએ. આવાઓની છાયા પણ પરનિંદાને રોપ છે લગાડવાનું કારમું કામ કરે છે. એક વાર એ રોપ લાગ્યા પછી દૂર થવો એ ઘણું જ !
મુશ્કેલ થઈ જાય છે. છે છાપાના આ યુગમાં પરનિંદા એ ખાન પાન કરતાં પણ વધુ જરૂરી થઈ પડી હોય છે છે એવી ચીજ બની ગઈ છે. પરનિંદાના વ્યસનીઓ માટે સાચાનું છેટું અને ખોટાનું છે ૬ સાચું બોલવુ અગર લખવું, એ તો એક સામાન્યમાં સામાન્ય વાત થઈ પડી છે, “પર. છે નિંદા’ એ એ એક અધમમાં અધમ શેખ છે કે-એ શોખમાં પડેલા પ તેની જીભને
અને કલમને તલવાર કરતાં પણ કારમામાં કારમું શસ્ત્ર બનાવી દે છે. એવાઓની જીભને કે છે અને હાથને એવી કારમી ચળ હોય છે કે-જયાં સુધી તેઓ અનેકની નિંદા ન કરે, ત્યાં
સુધી તેઓની તે ચળ શમતી જ નથી, એવાઓની એ ચળના પ્રતાપે કંઈક પાપોદયના આ સ્વ મિએ પાયમાલ થાય છે. આવાઓ માટે ધર્મને પામવું એટલું દુઃકરે છે કે- તેઓને છે ગમે તેટલી સુંદર સામગ્રી મળે તે છતાં પણ પ્રાય: તે બીચારા ધર્મને પામી શકતા નથી. આ
–શ્રાદ્દગુણ દર્શન-૩