________________
? શાસન પ્રભાવક-સિદ્ધાંત નિક-શાસન સંરક્ષક વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદાચાય
દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા કરૂણાના ભંડાર હતા. વાત્સલ્ય વાવિધિ ૫ હતા. અને રાગદ્વેષથી નિર્લેપ હતા. 8 પૂજ્ય શ્રી પાસે કોઈ પણ નાનો-મોટો શ્રીમંત કે સાધારણ-મિત્ર કે દુશ્મન અગર છે વિરોધી કઈ પણ જાય તો તેઓશ્રીને દરેક પ્રત્યે સમભાવ હતે.
તેઓશ્રીના અણુ અણુમાં પરમાત્માનું શાસન વસેલું હતું ને જીવનમાં ભગવાનની જ આજ્ઞા પ્રધાન હતી. જ્યારે ત્યારે પણ શાસન ઊપર કેઈપણ જાતનું આક્રમણ કે આફત છે આવે અગર તો કંઈ પણ સિધ્ધાંતથી વિરૂધ્ધ થતું હોય ત્યારે તેની સામે પૂજય શ્રી છે પ્રતિકાર કરવા કટિબધ બની સામનો કરીને વિજયને જ વર્યા છે ને શાસનને જળ- છે 5 હળતું રાખ્યું છે. 9 પૂજ્યશ્રીએ સંસારના રાગીને રસીયા એવા અનેકાનેક ને ઉધાર કર્યો છે. એવા જ
જીવને પણ સંયમના રાગી બનાવ્યા છે ને એવા જીવો સંયમના પંથે વિચરીને ધર્મને છે છે મેહાના પુરૂષાર્થ દ્વારા પોતાના આત્માનું કલ્યાણ કરી જીવનને ધન્ય બનાવી ગયા છે ને ?
ઉપકારી કલ્યાણની દીવાદાંડી પૂ. આ. શ્રી વિજય જિનચંદ્ર સૂરીશ્વરજી મ.
(ભાભર સમુદાય) ઉસ્માનપુરા અમદાવાદ
૬ વર્તમાન કાલે બની રહ્યા છે. એ આ મહાપુરૂષનો જ પ્રભાવ છે. મારા જીવન માટે પણ છે પૂજ્ય શ્રી મહા ઉપકારી છે. સં. ૨૦૧૯ની સાલમાં રાજનગરમાં હઠીભાઇની વાડીએ છે કલકત્તાવાળા ધનજીભાઈના આખા કુટુંબે (માતા-પિતા બે છોકરા, એક છોકરી) એમ 8 પાંચ જણની એકી સાથે દીક્ષા થઈ તે વખતે હું ત્યાં જેવા ગએલે ને ત્યાં પૂજ્યશ્રીના છે મુખે અમૃત ઝરતી વાણીમાં (છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ, મેળવવા જેવો મોક્ષ)
આત્રિપદી જ આ મહાન પુ યે મળેલા ઉત્તમ કેટિના મનુષ્યભવમાં પ્રાપ્ત કરવા જેવી { છે આ સાંભળીને મારા હૈયામાં જેમ વીજળીને કરંટ લાગે તેમ ઘા વાગ્યો. કે હવે છે તે આ ભવમાં મારે સંયમ જ લેવું એવી દઢ ભાવના ત્યારે પ્રગટ થઈને ઘરમાં 8 જઇને એજ પુરુષાર્થ કરવા દ્વારા સમય પાકવાથી માલ મિલકત વિગેરે બધું છેડીને છે બને જણે સાથે દીક્ષા લીધી. આ પૂજ્યશ્રીને મારા ઉપરનો ઉપકાર કંઈ ઓછો નથી પૂજ્યશ્રીના પ્રતાપે જ હું સંસાર છોડી શકયે ને સંયમી જીવન જીવવા માટે ઉત્સુક
બની સંયમ સ્વીકારી આજે સંયમની સાધના સારી રીતે સાધી રહયો છું તે પૂજ્યશ્રીનો છે 5 ઉપકાર હું મારા જીવનમાં કઈ રીતે ભૂલી શકું તેમ નથી પૂજ્ય શ્રી ન મળ્યા હતા તે 3