________________
(
૧૧૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૧-૨-૩ તા. ૧૧-૮-૯ર !
હું મારા જીવનમાં આવી જાગૃતિ ક્યાંથી આવત ને આવું સુંદર કેરીનું સાધુ જીવન મને કયાંથી પ્રાપ્ત થઈ શકત?
પૂજય શ્રી એ પોતાનું આખું જીવન કહે તે શાસનની પાછળ શાસનની સુરક્ષા ! કરવામાં જ વિતાવ્યું છે છેલ્લે છેલે સં. ૨૦૪૪ની સાલમાં રાજનગરમાં એક તરફી થયેલ સાધુ સંમેલનમાં જે બંધારણ ઘણા બધા આચાર્યોની સહી સાથે ઘડવામાં આવેલ તે સંમેલનને પૂજ્ય શ્રી મુંબઈમાં બેઠા બેઠા ત્યાં વ્યાખ્યાનની હારમાળા ગેડવી-ગોઠવીને લોકેને સત્ય શું છે પરમાત્માનું શાસન શું છે ભગવાનની આજ્ઞા શું છે. ઉંડે ઉંડે સમજાવીને સંમેલનને ફગાવી દીધું ને તે સંમેલનમાં થએલા બંધારણને એક પણ ઠેર- 5 વને અમલ થવા પામ્યું નહિ. એ આ મહાપુરૂષને જ પ્રભાવ છે.
શાસનના સત્ય માગને ઓળખાવી દુનિયાના ખુણે ખુણે શાસનને દીપતું ને જાગતું રાખીને પૂજ્ય શ્રી આયુષ્ય પૂર્ણ કરી સ્વાગે સીધાવ્યા છે. તેથી આપણે સૌ કોઈ જૈન શાસનને ઓળખનારા પૂજ્યશ્રીના રૂણી છીએ પૂજ્યશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાંથી હું આપણા ઉપર અમીવૃષ્ટિ વરસાવે ને શાસનદેવ આપણને પણ એવી શકિત ને શાસનબળ આપે જેથી શાસનને વફાદાર રહી શાસનની સુરક્ષા કરી પૂજ્યશ્રીના રૂણને કંઈક અદા હૈ કરી પાવન થઈએ એજ શાસન દેવ પ્રત્યે અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણ કમળમાં શું કોટી કોટી વંદના.
-
| મુનિ, મુનિ માગ ચૂકે, માર્ગ આ મુકે અને પછી પારકાના ઉપકારની ભાવના જણાવે તેવાને આ શાસ્ત્રકારો દંભી અને પ્રપંચી કહે છે. એવા દંભીઓથી જેન સમા જનો કદી ઉધાર થયો નથી, થતું નથી અને થવાનું પણ નથી. એવાર્થ પણ ઉપકાર છે થવાનું જે કહી રહયા છેએમનું જ્ઞાન. આવરાયું છે અને વસ્તુ સમજવાને વિવેક ? રહ નથી. જે માર્ગભમાં ઉપકાર કરવાની શકિત હેત તે માગની કિંમત શી? માર્ગહીન આત્મા પણ સામા પર છાયા પાડી શકતા હતા તે માર્ગમાં માઇકમ રહેવાનું શ્રી જિનેશ્વર દેવોને કહેવાની જરૂર શી હતી? માર્ગની રક્ષા વિના નથી સ્વનિ ઉપકાર થતો કે નથી પરનો ઉપકાર થતો. જેને પરોપકાર કરવાની ભાવના છે
હોય તેણે પોતાને ઉપકાર ભૂલવો જોઈએ નહિ. જે આત્મા પિતાના ઉપ1 કારને ભૂલે છે તે પારકાના ઉપકારને ભૂલે જ છે.
સંઘ સ્વરૂપ દશન-ભાગ ત્રીજો