________________
___ e
૧૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ : અંક-૧-૨-૩ તા ૧૧-૮-૯૪ અંધાપા જો આપણને હૈયાથી ખરાબ નહિ લાગે
સમજાવીએ છીએ પરંતુ તે રાગને તે આપણું હિત નહિ થાય.
કાઇ પણ દીક્ષા લેવા આવે તે કયારેય ઉતાવળ કરી નથી. શકય તે મધું ચેક કરી પછી દીક્ષા આપતા અજાણ્યુ' ફળ ખાવુ' નહિ તેમ અજાણ્યા માણસમાં ગમે તેવા ગુણા દેખાતા હોવા છતાં તેમાં લેખાવા જેવુ' નથી. આજના વાચતુ બટકબાલાને તે બ્રહ્મા પણ પહેાંચી શકે તેમ નથી. તેમની વેધક દૃષ્ટિ આવનારને નખથી માથા સુધી એળખવામાં પાર ગત હતી.
મહાપુરુષ
આ મહાપુરુષે ફાઇની પણ ચકાસણી કર્યા વગર દીક્ષા આપી નથી. માટે વિરધીએ પણ હું યાથી ચાહતા હતા. વિદ્યમાન મોટા ભાગના પ્રવચનકારો કયાંથી આ મહા પુરુષને સાંભળીને અગર તેમના પ્રવચના વાંચી તૈયાર થયા છે,
આ મહાપુરુષના બાળપણમાં પણ તેમના ગુણુાની સુવાસ ખોલી ઉઠી હતી. કોઈપણુ પ્રશ્ન ગામમાં ઊભેા થાય એટલે તેમજ કહેવાય કે ભાઈ ત્રિભુવન શુ' કહે છે ? તે કહે તેમાં પચી વિચારવાનું' નહિ. તેઓશ્રીનું સંસારી નામ ત્રિભુવન હતું. જેના જીવનની પ્રત્યેક ક્ષણેા શાસનની પ્રભાવના-આરાધના-રક્ષા માં પસાર થઇ છે. અગતિ આત્માએ તથા કુટુંબેની અંદર મેાક્ષ માર્ગનું વાવેતર કર્યુ” છે. તેમના ગુણ્ણા ગાવા માટે હું ખુબ નાના છું. તેમના ગુણ વૈભવને વંદના કરી તેમના ચિંધ્યા માગે આળ વધી મેક્ષને પામીએ. વિશ્વના સૌ જીવા ઉપર આવા મહાપુરૂષોની સદા કૃપા વરસતી રહેા. અને શ્રી જિન શાસન ઝગમગતું, રહે.
૦ તમને એમ તે નથી થતું ને કે-મહારાજ એકની એક વાત વારંવાર કેમ કહ્યા કરે છે ! ફેરવી ફેરવીને એકની એક વાત કહેવાનાં વાંધા નથી, કેમ કે-જે વાત કહેવા જેવી હેાય તે જ વાત કહેવાય અને સાંભળનારના હૈયામાં એ પેસે એમ કહેવાય. જેમ રૂ ખરાખર પીંજાયા વિના એનાં ગūલાં વગેરે ભરાતું નથી. પીજષ્ણુની પણ કળા છે. પી જારણુ પી જે તેમાં અવાજ ઘણે થાય, પીજતાં પીતાં રૂ ઉડે ઘણું, ઢગલે પણ માટી થાય, પણુ રૂ ખરેખર પી.જાયુ' હાય થાડુ'. એક વાર પીજેલા રૂ ને બીજી વાર પીંજવુ પડે, અને જરૂર પડે ત્રીજી વારે ય પીંજવુ' પડે. એમ, અહી... આ વાતને પી'જ્યા વગર છૂટકા નથી.
પણ
–આત્માન્નતિનાં સેાપાન-ભાગ ત્રીજે