________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨
પેાતાની સાત વર્ષની કુમળી વયમાં ત્રિભુવને ભલે એછું ભણ્યા પણ ધણુ' જાણી લીધું દાદીમાના ઉપદેશથી સ`સાર ઉપર વૈરાગ્ય આવવા લાગ્યા એટલે વ્યવહારિક અભ્યાસ છેાડી ઉપાશ્રયને જ પેાતાનુ ઘર બનાવ્યું.. અને દૃઢ પ્રતિજ્ઞા લીધી કે જયાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી ઘેબરના ત્યાગ એટલુ' જ તદુપરાંત નવ વર્લ્ડની ઉંમરથી ઉકાળેલું પાણી પીવાનું શરૂ કર્યુ. અને ખાર વ` પછી તે એમણે ઉપાશ્રયમાં રહી સાધુઓની ભકિતમાં તેમજ ધર્મગ્રંથાના વાચનમાં સમય પસાર કરવા લાગ્યા એક લેાકવાર્તા એમ પણ કહેવાય છે કે સાધુએના સંગથી સંયમ લેવા નવ વર્ષની ફાઈને કહ્યા વગર ઘરમાંથી ભાગી ઉપાશ્રયમાં જઇ ગુરુદેવને કહ્યું કે હે તારક ગુરુદેવ ! આજે જ મને દીક્ષા આપે પરંતુ સગાસંબધીઓને એ વાત ન ગમવાથી ઉપાશ્રયમાંથી તેમને પાછા ઘરે લઈ આવ્યા. પરંતુ જેમને સંસાર ત્યાગ જ કરવે હાય તેવા પુરુષોને કેઈના ભય સતાવતા નથી. આમ ત્રિભુવન પણ પેાતાની વાત ઉપર
રે
અડગ રહ્યા.
૧૦૪ :
છેવટે ત્રિભુવનની અભિલાષા પૂર્ણ કરે તેવા ગુરુના ભેટા થયે આી દીક્ષા લેવા દૃઢ નિશ્ચય કરી મુમુક્ષુ ત્રિભુવન ગુરુદેવ પાસે મળવા તૈયાર થયા. તે વખતે ગુરૂ દેવ જંબુસર હતા. પણ આવા સમયમાં દુઃખની વાત એ હતી કે મુસાફરી કરવા માટે ત્રિભુવન પાસે પુરતા પૈસા પણ ન હતા તેથી છુપાઇને ટ્રેનમાં મુસાફરી કરી પોતાના ઇષ્ટ ગુરુદેવને રૂબરૂ મળ્યા. તે વખતે તેની ઉમર માત્ર ૧૭ વર્ષની હતી. ગુરુદેવ પણુ ત્રિભુવનમાં ચગ્યતા જાણી. ગધારમાં મહા મંગલકારી દીક્ષા આપી ત્રિભુવનમાંથી મુનિશ્રી રામવિજયજી બન્યા અને મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજાના શિષ્ય તરીકે સ્થાપિત કર્યા.
મુનિ બન્યા પછી શાસ્ત્રના અધ્યયનમાં અને ગુરુભગવ'તેની સેવામાં એવા મશગુલ રહયા કે ક્રમશઃ આચાર્યપદે બિરાજમાન થયા કહેવાય છે કે અનેક વિશેષતાઓ ધરાવતા પૂ. આચાર્ય દેવશ્રીનુ સમગ્ર દીક્ષા જીવન દીવાદાડીથી પણ વધુ તેજસ્વી હતુ. તે સંકટો રૂપ પવનના સુસવાટા વચ્ચે પણ મેરૂની જેમ સ્થિર રહી અનકને મા દર્શન આપી સ્વ. પરનુ` કલ્યાણ કરવામાં જ ઇચ્છિત માનવા લાગ્યા. આમ પૂજ્ય ગુરુદેવ આ. ભ. શ્રીમદ્ રામચ'દ્રસૂરીશ્વરજીનુ જીવન સૌને માટે વધુ ભીષ્મ, વધુ ઉપયાગી તથા ઉપકારી રહ્યું.
તદુપરાંત શાસ્ત્ર નિષ્ઠા વીર શાસનની વફાદારી, અદભુત પ્રભાવકતા વગેરે ગુણૈાથી વિભૂષિત પૂજચશ્રી વડીલે। દ્વારા વ્યાખ્યાન વાચસ્પતિ વગેરે પદાથી અલંકૃત બન્યા,