________________
જૈન
શાસનના
sex
અજોડ
S
—રમેશ લાલજી ગાલા-લાયા-મેાટા
સિતારા
વિક્રમ સંવત ૧૯૫૨ પસાર થઈ રહ્યો હતા તેમાં પણ ફાગણ વદ ૪ આવી તે દિવસે દહેવાણ નામના ગામમાં જૈન ધર્મના અનુયાયી છેટાલાલભાઈના ઘરે સૂર્ય સમાન તેજસ્વી પુત્રને સમરથોનને જન્મ આપ્યા. “પુત્રના લક્ષણ પારણામાં” એ ન્યાયથી સૌ કાઇ આ બાળકને જોઈ એમ જ કહેતા કે આ બાળક માટે થઈ આખા કુળને તારશે અને બન્યુ... ષણુ એવુ' જ ખરેખર એ પુત્ર મેટો થઇ અનેકેાના જીવનને ઉદ્ધારનાર મહા પુણ્યશાળી નીવડયે પણ કેટલાક પુણ્યની ખામીને લીધે એણે નાનપણમાં જ માતપિતાની છાયા ગુમાવી. પરંતુ એ બાળકની દાદી એવી મનેાબળ ધરાવતી હતી કે એણે ત્રિભુવનને જરા પણ આંચ આવવા ન દીધી એટલુ જ નહિ' પર`તુ રાજેરાજ પ્રભાતે ઉડી ત્રિભુવનને જગાડતી અને કહેતી કે ત્રિભુવન ! ઉઠે, બેટા. તારા માતપિતા આ દુનિયામાં ભલે અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ આપણે આપણા જીવનનુ કલ્યાણુ કરવું જોઇએ. આ માનવ અવતાર ઘડી ઘડી મળે એવા નથી. ચાલ, નાસ્તા પાણી કરી લે અને આપણે દેવ-ગુરુના દર્શને જઈએ. આવી રીતે રાજેરોજ દાઢી રાજેરાજ નવા નવા પા૰ ભણાવતી ત્રિભુવન પણ તરત જ સમજી જતા અને દાદીમાની આજ્ઞાને શિરોમાન્ય ગણી જે કાંઇ કહે તે કરવા તૈયાર થઇ જતા.
દિવસે જતા વાર લાગતી નથી. ત્રિભુવન જોતજોતામાં સાતેક વર્ષના થયા ત્યારે દાદીએ કહ્યું: હું ત્રિભાવન ! આપણા ભાગ્યથી આપણને ઉત્તમ કુળ, જૈન ધર્મ અને બધી ઇન્દ્રિયા અત્યારે મળી છે પણ ધર્માં નહીં કરીએ તો આ બધી સામગ્રી ક્ીવાર આપણને મળવાની નથી. જો, ને બિચારા પશુ-પક્ષીઓ કેટલા દુ:ખી છે. ખાવાને અન્ન નથી મળતુ અને રહેવાને જગ્યા પણ નથી મળળી માટે વધુમાં વધુ ધમ થાય અને કર્મા ઓછા થાય તે પ્રમાણે જીવન જીવવુ જોઈએ. એ જીવનની સફળતા જો ઈચ્છવી હાય તા અણુગાર-સાધુ બનવું જ જોઇએ. કારણ દીક્ષા વગર કાઇનુ` કલ્યાણુ થયુ... નથી અને થશે પણ નહીં માટે જેમ બને તેમ જલ્દીથી ઘર છેાડી સાધુ બની જા, અને તારા જીવનનુ ઉદ્ધાર કર. અને સાથે એમ પણ કહેતા કે તારા ઉપર જે માહ છે તે છેડાતા નથી. જ્યાં સુધી મારી હયાતી છે ત્યાં સુધી તને દીક્ષા લેવા નહી દઉં. બાળક પણ કેવા ચતુર એક પણ શબ્દના પ્રત્યુત્તર આપ્યા વગર દાદીમાના વચનને માન્ય રાખી લે. એને મનમાં એમ પણ ન થયું કે મારા માતાપિતા નથી. પણ દાદીમા પાહેથી આવા સુવચને આજે મને સાંભળવા મળે છે. એ તે એવું સમજતા કે મારા દાદી મલે વ્યવહારથી છે પણ ધથી મારા ગુરુ છે. એમને કાઢી પ્રણામ.