SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ go R. ૧૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) તા. ૧૧-૮-૯૨ છે છતાં સહસા બેલી ઉઠયા. સરસ અને પછી મારા નાના બાળકને ઉદ્દેશીને વાસક્ષેપ કરતાં તેઓશ્રીએ કહ્યું. આ સ. છે. બાળકને પણ “શાસનનું રત્ન” “વિદ્વાન...બનાવજે ઈત્યાદિ. મેં કહ્યું, “તહરિ ! સાહેબ...! - આ એક નાના પ્રસંગ પરથી સમજી શકાય છે કે તેઓશ્રી નાની વસ્તુને (ચાહે છે છે નાનું બાળક કેમ ન હોય, પણ મહત્ત્વ આપતા....એ પણ દીર્ધદષ્ટિ જ ગણાયને.. આવા, નામે ન્યારા... પ્રાણથી પ્યારા....” સુરીશ્વરની વિદાય ભલે પાર્થિવદેહે થયેલ હોય, પણ તેઓ ગુણદેહે સંદેવ અમર જ રહેશે...! એ નિસંદેહ છે...જ... એઓશ્રીનું ખમીર - ખુમારી ભર્યું જીવન અમારા માટે આદભૂત બની રહે શાસન છે છે. પ્રત્યે ...પ્રભુ આજ્ઞાપાલન પ્રતિ અમારૂં જીવન સદાય જાજવલ્યમાન બની રહે એજ... ૧ ૦ આરાધનાની વિશિષ્ટ ક્રિયાઓ કરવાને અસમર્થ એવા પણ આત્માઓ, આરાધક ભાવના વેગે તરી જાય છે. અને આરાધનાની વિશિષ્ટ ક્રિયાઓ કરવા છતાં પણ R વિરાધક ભાવના ઉપાસક બનેલા આત્માઓ વિરાધક ભાવના કારણે ડૂબી જાય છે. 8 R વિરાધનાની ક્રિયા થઈ જવા છતાં પણ જે આત્માઓ આરાધક ભાવથી ભ્રષ્ટ થતાં તે નથી, તે આત્માઓને ઉદ્ધાર સુસંભવિત છે. જયારે વિરાધક ભાવને પામેલાઓ, આરા- 8 ધનાની દેખીતી ક્રિયાઓમાં રત હોય તે ય તેમને ઉદ્ધાર ઘણે જ મુશ્કેલ બની જાય છે છે. આથી, અનંતાજ્ઞાનિઓએ ફરમાવેલાં વિધાનોનું સુંદર પ્રકારનું પાલન આપણાથી ૧ ન થઈ શકતું હોય, તે ય આપણે આરાધકભવ તે સુનિર્મલ જ બચે રહે–તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આજ્ઞાપાલન, એ પરમ આવશ્યક વસ્તુ છે. પણ સમજ- 9 છે વાની વાત એ છે કે-આજ્ઞા પ્રત્યેના સાચા આદરભાવ વિના વાસ્તવિક કેટિનું આજ્ઞા પાલન થઈ શકતું જ નથી. –શ્રાળુણ દશન-૧
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy