________________
છે પૂ આ શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક :
: ૧૦૫
તએ શ્રી સાડા સાત દાયકાથી વધારે સંયમ જીવનને ઉજજવળ બનાવી અને કેના જીવનને ઉજજવળ બનાવ્યા સાધુ પદ કે સૂરિપદ પામીને અમિતા ધરાવતી વ્યકિતમાંથી સમર્થ વિભૂતિ બની હે ય તે એક માત્ર પૂજય આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી છે મહારાજા હતા કારણ કે એમની પાસે અખૂટ આધ્યાત્મિક રૂપ સંપત્તિ હોવા છતાં લેશછે માત્ર અભિમાન ન હતું અને જે કંઈ એમની પાસે આવે તે ખુશ થઈ પાછે જ. 5 અરે, મારા અનુભવની વાત કરું તો એક વખત જયારે મુંબઈ કાંદીવલી પધાર્યા છે ત્યારે હું એમના દર્શન માટે આરોગ્ય ભુવનમાં ૧ લા માળે ગયે તો એમની પાસે છે 8 અનેક ભકતે બેઠા હતા. તેમાં એમના શિષ્ય-પ્રશિષ્ય વગેરે પણ પાટ ઉપર છે બિરાજમાન હતા. હું સવાભાવિક રીતે થોડીવાર બેઠે તો એમના મુખમાંથી એવી વીર વાણી સરવા લાગી કે મને મોડું થતા હોવા છતાં ઉઠવાનું મન થતું ન હતું શું
એમની વાણી? શું એમનો પ્રભાવ અને શું એમને શાસન પ્રત્યે અખૂટ શ્રદ્ધા. વંદન ! છે હો એમને પ્રથમ પુણ્ય તિથિએ...
ક અગમચેતીના શબ્દો ક અગાઉ ગુજરાતીના પાઠય પુસ્તકમાં એક કવિતા આવતી.
ઝેર ગયા ને વેર ગયા, વળી ગયા કાળા કેર કરનાર, દેખ બિચારી બકરીનો પણ, કેઈ ન પકડે કાન.
હરખ હવે તું હિન્દુસ્તાન ! આ તે બ્રિટીશ અમલ દરમ્યાન કવિએ ભૂલથી કદાચ લખી નાંખેલ હશે, અને આ છે તેને પણ પાઠય પુસ્તકમાં પણ ગોઠવાઈ ગયું. છે પણ આજે આપણુ રાજ આવતાં પરિસ્થિતિ બ્રિટીશ અમલ કરતાં પણ વધારે છે વણસી ગઈ છે. કે જેમાં મંદિર, ઉપાશ્રય કે સંસાર ત્યાગી સાધુ-સાધ્વીજીઓને પણ છે આ ગુંડારા જમાં ગુંડાઓએ છોડયા નથી. તાજો જ દાખલ શાહપુર ચુનારાને ખાંચે આ સાલવીજીનો ઉપાશ્રય, ત્યાં પણ ગુંડાઓએ તોફાન મચાવ્યું.
પૂજ્ય પાદશ્રીએ ગાંધીજીને વર્ષો પહેલાં પત્રો લખેલ જેમાં જણાવેલ હતું કે- “તમે આ લેકશાહી નહિ પણ ટોળાશાહી ઉભા કરે છે.” પૂજ્યશ્રીના આ શબ્દો, કેટલાં આગમ
ચેતી દર્શાવન રા હતા, એ તે નજરે જ દેખાય છે. પણ આજ રાજકારણીઓ ફકત પિતાની ખુરશી સલામત માટે શું કરે છે? પ્રજાને માટે શું કરે છે? એ તે બધાં 8 હું નજરે જુવે છે. એટલે તે કવિએ લખ્યું છે? “હરખ હવે તું હિન્દુસ્તાન” તેના સામે છે કેઈ કવિ લ કે “શોક ન કરીયે તું હિન્દુસ્તાન આ તે પ્રજાને સામુદાયિક પાદિય હે છે. વળી કોઈ વલ્લભભાઈ પટેલ જાગશે. જે આ ખુરશીવાદ સામે બળવો પોકાર છે પણ વો દિન કબ ?
–મગનલાલ ચટાભુજ મહેતા 6.