________________
જૈનશાસનની દૃષ્ટિએ કાઇપણ દ્રવ્ય ગુણ-પર્યાય સહિત હોય છે. એક સમયે દ્રવ્યના એક ગુણુ અને એક પર્યાયનું વર્ણ ન થઈ શકે. એક સાથે અનેક ગુણ્ણા અને અનેક પર્યાયાનુ વર્ણન શકય નથી તેથી પ્રસ્તુતમાં પૂજ્યપાદશ્રીજીના આત્મદ્રવ્યના “આચાય દેવ શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મ. સા.” પર્યાયાંશના દીર્ઘદશિવ” ગુણાંશ વિષે વિવેચન કરીશ. એ ગુણુ પણ એટલા માટે કે એક પ્રસંગ દ્વારા એ ગુણુની ઝાંખી થયેલ તે પ્રસંગ દ્વારા સમજી શકાશે.
સંવત ૨૦૬૨ ની સાલ, વાસદ નામનું ગામ, મકરસક્રાન્તિ ના દિવસ પૂજ્યપાદશ્રીજી સવત ૨૦૪૧ તુ' ચાતુર્માસ “શ્રી લક્ષ્મીવર્ષીક સેાસાયટી” કરી પોતાના વિશાળ સમુદાય સાથે મુંબઇ તરફ પધારી રહ્યા હતા તે વખતે હું પણ સાથે હતા. વાસદ ગામમાં રૈનાની વસ્તી ઓછી હાવાથી મારે અપેારે ઇતરના ઘરમાં ગેાચરી જવાનું' થયું. મકરસક્રાન્તિને દિવસ હાવાથી એક ઘરે સ્વાભાવિક તલના લાડુ મળ્યા ગાચરી વહારી
(પેદાશત્ર
—પૂ. મુનિરાજ શ્રી પુણ્ય કીતિવિજયજી મ. રાજકાઢ 4
બધા મહાત્માએ સાથે
વાપરવા બેસેલ તે સમયે તલના લાડુમાંથી પૈસા નીકળ્યા. આ પૈસાનુ` શુ` કરવુ...? એ પ્રશ્ન ઉપસ્થિત થયા. અમુક મહાત્માઓએ પૈસા દેરાસરમાં નખાવી દેવા કહ્યુ. મને વિચાર આવ્યા કે આવા પ્રસંગ ભાગ્યે જ કવચિત્ અને તે તેવા પ્રસંગમાં શું કરવું' એ પૂજયપાદશ્રીજીને પૂછીને નિણુય કરીશ. વાપર્યાં પછી પૂજ્યપાદશ્રીજી પાસે ગયા. હકીક્ત કહી સંભળાવી પૂજ્યપાદશ્રીજીએ પ્રશ્ન કર્યાં- “એ તલના લાડુ કેાના ઘરેથી વહાર્યાં તે ખ્યાલ છે? જે તે ઉપયોગ હોય તે આ રકમ તેને પાછી પહોંચાડવી જોઈએ અને જણાવવુ' જોઇએ કે અમારાથી પૈસા ન રખાય" મને પણ ભાગ્યયેાગે ઉપયાગ હેાવાથી તે ઘરની યાદી હતી તે ઘરે જઇ પૈસા પાછા અપાવી જણાવ્યું ‘તલના લાડુ જે તમે આપેલ તેમાંથી પૈસા નીકળેલ તે પાછા અપાવવા આવ્યે છું જંતરભાઈએ ભકિતપૂર્વક જણાવ્યુ કે “મહારાજ સાહેબ, અમે દાન માટે જ ઉત્તરાયણના દિવસે આ રીતે લાડુમાં પૈસા નાખીએ છીએ તેથી શાખા”
આપ તે
મે' જણાવ્યું “ભાગ્યશાળી અમારાથી પૈસા રખાય નહિ સ્પ થાય આ તા ખાદ્યપદાની અંદર આવી ગયા વાપરતાં ખ્યાલ આવ્યા અને રખાય નહિ
પણ ન એટલે ખ્યાલ ન રહ્યો માટે વાયુ. અને પાછા આપવા જોઇએ તેથી પાછા